________________
૧૮
ગુરુ ગૌતમસવામી ૨. જુઓ, શ્રી પટેલ પાદિત શ્રી ભગવતીસાર”, પૃ.૨૬ ૦– - ૨૧ તથા “શ્રી મહાવીરકથા", પૃ. ૮૮-૮૯
૧૬ સકંદ પરિવ્રાજક: પાંચ ભવની લેણાદેણી ૧. “માગધ” શબ્દ મગધના લેકે (અંગ, બંગ, કલિંગ અને સૌરાષ્ટ્રના
લેકેાની જેમ), બે જુદા જુદા વર્ગોના સંકરથી પેદા થયેલા, અને ભાટચારણની જેમ ખુશામત કરનારા હેવાથી, હલકી કેટીના ગણાય
છે. એટલા માટે “માગધ" સંબોધન તિરસ્કારસૂચક લેખાય છે. ૨. શ્રી ભગવતીસાર, પૃ. ૧૭૩. “ સ શં ગયા! પુcamત્તિયે ..
શ્રી ભગવતીસૂત્ર, પૃ. ૧૧૩; ટીકા પૃ. ૧૧૬. - પણ ભગવાનના આ કથનને વિશેષ ખુલાસે ક્યાંય મળતો નથી. ૩. પૂ.પં.શ્રી કલ્યાણવિજયજી ગણિત “શના માવાન વીર', પૃ. ૧૧૪. ૪. આ પ્રકરણમાં ગૌતમસ્વામી અને સકંદ પરિવ્રાજક પાંચ પાંચ
પૂર્વજન્મથી એકબીજા સાથે સંકળાયેલા હતા, એની જે પાંચ કથાઓ આપવામાં આવી છે તે,વિક્રમના ઓગણસમા સૈકામાં રચાયેલ–લખાયેલ એક હસ્તલિખિત ગ્રંથમાં આપેલ હકીકતના આધારે લખવામાં આવી છે.
આ હસ્તપ્રત ચાણસ્મા ગામના “શ્રી નિત્ય-વિનય-જીવન-મણિવિજયજી જૈન પુસ્તકાલય”ની છે. એને નંબર ૧૬૩ છે; એનું નામ “શ્રીદેવગિણી ક્ષમાશ્રમણ સંબંધ” એવું નેાંધવામાં આવ્યું છે; પણ એમાં આ પ્રમાણે ત્રણ સંબંધે આપવામાં આવ્યા છેઃ (૧) શ્રી કેસીકુમાર શ્રમણ સંબંધ, (૨) શ્રી પૂર્વભવ સંગતિક - સંબંધ અને (૩) શ્રી દેવદ્ધિગણુ ક્ષમાશ્રમણ સંબંધ.
આ પ્રતનાં ૧૩ પાનાં છે. અને તેમાં થી 8 સુધીનાં પાનાંમાં ગૌતમસ્વામી અને કુંદક પરિવ્રાજકના પાંચ પૂર્વભવોની કથાઓ આપવામાં આવી છે. આ સંબંધની શરૂઆત કથાકાર આ પ્રમાણે કરે છે: “અત્ર શ્રી મહાવીર સ્વામીના થી તમારવાના પ્રત્યુ.
स्कंदक तव पूर्वसंगतस्तत्र किंचीत् विवच्यते ।" : આ ગ્રંથમાં ગૌતમસ્વામી અને સ્કંદ પરિવ્રાજકના પાંચ પૂર્વ
જન્મની જે કથા આપવામાં આવી છે, તે શાને આધારે લખવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org