Book Title: Guru Gautamswami
Author(s): Ratilal D Desai
Publisher: Jivanmani Sadvachan Mala Trust

Previous | Next

Page 221
________________ પા ૪. આ શિષ્ય, માતા ૧. શ્રી દલસુખભાઈ માલવણિયાકૃત ણુધરવાદ”, પ્રસ્તાવના, પૃ॰ ૬૧. ૨. શ્રી ભગવતીસાર”, પૃ. ૨૫૦૦ ૩. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર”, પ" ૧૦, સ` ૫, ક્લાક ૧૮૪-૧૮૫-४. गुरोस्तु मौनमाख्यानं शिष्याः संच्छिन्नसंशयाः । --શ્રી દક્ષિણામૂતિ સ્તોત્ર. આ ઉક્તિમાં મા ભાવ બરાબર વ્યક્ત થાય છે. ૧૫. અજ્ઞાત સત્ય તે ૧. ભગવાન મહાવીરના ચ્યવન કલ્યાણુક ( સ્વ લેાકમાંથી મ લેાકમાં અવતાર લેવા માતાની કુક્ષીમાં આવ્યા તે પ્રસંગ) અંગે એવી કથા પ્રચલિત છે કે એમણે ભગવાન ઋષભદેવના પ્રથમ પુત્ર ચક્રવતી ભરતના પુત્ર મરીચિના ભવમાં કુળમદ કરેલા, તેથી નીચ ગાત્રમાં અવતરવું પડે એવું કઈં બાંધેલું, તેથી, છેલ્લા ભવમાં એ કર્મી ઉદ્દયમાં આવતાં, એમને પહેલાં વૈશાલી નગરીના પરા બ્રાહ્મણુકુડપુરમાં વસતા વિપ્ર ઋષભદત્તની પત્ની દેવાન દા બ્રાહ્મણીની કુક્ષીમાં અવતરવુ પડયુ; પણ પછી તીર્થંકરા તે ક્ષત્રિયકુળમાં જ જન્મ ધારણ કરે એવા વિચાર કરી સૌધર્માં ઇન્દ્ર, હરિગમેષી નામના દેવની સહાયથી, ૮૨ દિવસ પછી, એ ગ' વૈશાલીના ખીન્ન પરા ક્ષત્રિયકુડપુરના રાજા સિદ્ધાર્થીની રાણી ત્રિશલાદેવીની કુક્ષીમાં મુકાવ્યા અને ત્રિશલાદેવીની કુક્ષિમાંથી પુત્રીના ગર્ભ ને દેવાનંદાના ગર્ભમાં મુકાવ્યેા. ચ્યા પછી દુનિયા તા મહાવીરને ત્રિશલા રાણીના પુત્ર તરીકે જ ઓળખતી રહી અને દેવાન ંદની હકીકત સાવ અજ્ઞાત રહી. એ અજ્ઞાત સત્ય ભગવાન મહાવીરે આ પ્રસંગે પ્રગટ કર્યુ ટ દેવાનંદાને પેાતાના ગર્ભોમાંથી આવા ઉત્તમ પુત્રને ગુમાવવાને વખત આવ્યા તે પણ પૂર્વભવના એક દુષ્કર્મના ઉદયને લીધે, કાઈક પૂર્વભવમાં દેવાના અને ત્રિશાલાના વો જેઠાણી દેરાણી હતા ત્યારે દેવાન દાના જીવે ત્રિશાલાના જીવના રત્નને દાખડા ચારી લીધે હતા. એ દોષના વિષયને લીધે અને ઉત્તમ રત્ન જેવો પુત્ર ગુમાવવાના વખત આવ્યા. શ્રી ગાપાલદાર જીવાભાઈ પટેલ કપાતિ Jain Education International tr મહાવીરસ્વામીને આચારનાં, ” પૃ. ૧૬૮; “ શ્રી ભગવતીસાર” પૃ. ૨૬૧ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260