________________
ગુરુ ગૌતમારી ૩૫૦ શિષ્યનો ગુરુ છઠ્ઠા પંડિત મડિકને જ બધા છે કે નહીં?” એવી શંકા હર્તા
૩૫૦ શિર્ષોના ગુરુ ર્યપુત્રને દેવ છે કે નહીં?” એવી. શંકા હતી.
૩૦૦ શિષ્યોના ગુરુ અકપિતને “નરક છે કે નહીં?” એવી શંકા હતી.
૩૦૦ શિષ્યોવાળા અચલાતાને “પુણ્ય-પાપ છે કે નહીં?” એ શંકા પજવતી હતી.
૩૦૦ શિષ્ય ધરાવતા પતિ મેતાર્યને “પરલોક છે કે નહીં?” એ શંકા હતી.
અને ૩૦૦ શિષ્યોને પરિવાર ધરાવતા અગિયારમાં પંડિત પ્રભાસને “નિર્વાણ છે કે નહીં?” એવી શંકા હતી.
૯ તીર્થપ્રવર્તન પિતાના છ ટકના ઉપવાસના પારણાને દિવસે તે ગૌતમ પહેલા પહેરમાં સ્વાધ્યાય કરતા, બીજ પહેરમાં ધ્યાન કરતા, ત્રીજે પહેરે, ત્વરા–ચપળતા અને સંબ્રાતિ વિના, સ્થિરતાથી મુહપત્તી, પાત્ર અને વસ્ત્ર (જતુ ન રહે તેમ) બારીકાઈથી જોઈ લેતા અને પછી ભગવાનની અનુમતિ લઈ, પોતાના ઉપવાસના પારણું માટે, વાણિજ્યગ્રામમાં, ઊંચ-નીચ-મધ્યમ કુળમાં ઘેરઘેરથી થોડી ઘેડી ભિક્ષા ભેગી કરવા અર્થે જતા.
–પં. શ્રી બેચરદાસ છે. દેશી અનુવાદિત “ભગવાન
મહાવીરના દશ ઉપાસકે ” (બીજી આવૃત્તિ), પૃ. ૪.
વળી, ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર (પર્વ ૧૦, સર્ગ ૫, શ્લેક ૮૪ થી ૯૩ સુધીના દસ કે)માં ઈંદ્રભૂતિ ગૌતમે કુબેરે અર્પણ. કરેલાં ધર્મોપકરણને, સંયમમાં ઉપકારક જાણીને, સ્વીકાર કર્યાને નિદેશ છે.
૧૦, સ્નેહતંતુના તાણાવાણા ૧. આ મુળાભિમાનના ફળસ્પે પ્રભુના આત્માને દેવપણામાંથી છેલ્લા
મહાવીરના ભવમાં અવતરતાં બ્રાહ્મણ કુળમાં આવીને, પછી દેવે કરેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org