________________
~
~
ગુરુ ગૌતમયામી (૨) દર્શનાવરણીય, (૩) મેહનીય, અને (૪) અંતરાય. આ ઘાતી . કર્મો દૂર થાય એટલે આત્માને કેવળજ્ઞાન પ્રગટે, આત્મા સર્વજ્ઞ થાય. ૨. અઘાતી કર્મઘાતી કર્મોને નાશ થયા પછી પણ આત્માને દેહ ધારણ
કરવો પડે તે અઘાતી કર્મોને કારણે. એના પણ ચાર પ્રકાર છેઃ (૧) વેદનીય, (૨) નામ, (૩) ગોત્ર, અને (૪) આયુષ્ય. જ્યાં સુધી અઘાતી કર્મો હોય ત્યાં સુધી સર્વજ્ઞ–અરિહંત આ પૃથ્વી ઉપર, વિચરીને લેકેપકાર કરે છે; અને જ્યારે અઘાતી કર્મોને અંત
આવે છે, ત્યારે આત્મા સિદ્ધ બની જાય છે. 3. अहिंसाप्रतिष्ठायां तत्सन्निधौ वैरत्यागः । " –મહર્ષિ પતંજલિકૃત યોગસૂત્ર, પાદ ૨, સૂત્ર ૩૫.
તથા જુઓ, પ્રકરણ ચોથાની ૮મી પાદનધ. ૪. ગૌતમ-હે ભગવન! દેવ સયત કહેવાય ?
મહાવીર–ના ગૌતમ! તેમ કહેવું એ બેટું છે; પરંતુ તેમને અસંયત કહેવા એ નિષ્ફર વચન છે; તેમને સંતાસંયત કહેવા એ અછતું છતું કરવા જેવું છે, પણ તેમને સંત કહેવા.
–શ્રી ભગવતીસાર, પૂ. ૬૯૪. પ. જુઓ, પ્રકરણ ચેથાની નવમી નેધ.
૭. સત્યને જય १. आभट्ठो य जिणेणं जातिजरामरणविप्पमुक्केणं । णामेण य गोत्तेण य सव्वण्णू सव्वदरिसी णं ॥
–આવશ્યકનિતિ , ગા. ૪૪૨. हे इंदभूति ! गोतम ! सागतमुत्ते जिणेण चिंतेति । णाम पि मे वियाणति अधवा को मण्ण याणाति ॥
–વિશેષાવશ્યકભાષ્ય, ગાત્ર ૨૦૦૧२. किं मण्णे अस्थि जीवो उताहु णस्थि त्ति संसओ तुज्झं । वेतपयाण य अत्थं ण याणसी तेसिमो अत्थो ।
–આવશ્યકનિર્યુક્તિ, ગાત્ર ૪૪૩. 3. गोतम ! वेदपदाणं इमाणमत्थं च तं ण याणासि । વં વિજ્ઞાનનો વ્રિય મહિતો સમુથાય છે વગેરે ગાથાઓ.
–વિશેષાવશ્યકભાષ્ય, ગા. ૨૦૪૩ વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org