________________
૭૮
ગુરૂ ગૌતવામી શાસન” નામે ૫૩મા પાઠમાં (પૃ. ૮૫) વીર વસનના મેટા ભાઈનું નામ નદિવર્ધનના બદલે નદિવર્ધમાન આપ્યું છે. આ નામ એમણે
શાના આધારે આપ્યું હશે, તે શેધવા જેવી બાબત છે. ૨. ભગવાન મહાવીરે એકવાર ભદ્રા, મહાભદ્રા અને સર્વતે ભદ્રા નામની
ત્રણ પ્રતિમાઓની સાધના કરવા માટે ૨ + ૪ + ૧૦ મળીને ૧૬ દિવસ સુધી ઉપવાસ અને સતત ધ્યાનની તપસ્યા કરી હતી. આટલી આકરી તપસ્યાનું પારણું ભગવાને, ત્રીજા પહોરે, એક ગૃહસ્થની દાસીએ બધાના જમ્યા પછી વધેલું અને એક બાજુ મૂકી રાખ્યું હતું તે વહેરીને, એને આહાર કરીને, કર્યું હતું. આ પ્રસંગ ઉપરથી પણ ભગવાન, કેવળ કાયાને ભાડું આપવાનું હોય એ રીતે જ, કેવો નીરસ આહાર લેતા હતા તેને ખ્યાલ આવી શકે છે.
લગભગ સાડાબાર વર્ષ જેટલા લાંબા સાધનાકાળ દરમ્યાન ભગવાને છ મહિનાના ઉપવાસથી લઈને તે બે ઉપવાસ સુધીની તપસ્યા કરી હતી. ભગવાનની તપસ્યાની વિગતો પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી કલ્યાણવિજયજી ગણિકૃત “શ્રમ માવાન મહાવીર” નામે હિન્દી પુસ્તક (પૃ.૪૬) અને શ્રી ગોપાળદાસ જીવાભાઈ પટેલે સંપાદિત કરેલ “શ્રી મહાવીરકથા” (પૃ. ૧૯૫)માં આપવામાં આવી છે. कम्मुणा बंभणो होइ कम्मुणा होइ खत्तिओ। वइसा कम्मुणा होइ सुद्दो हवइ कम्मुणा ॥
– શ્રી ઉત્તરાધ્યાયનસૂત્ર, અ૦ ૨૫, ગા૦ ૩૩. ४. अप्पो वि य परमप्पो कमविमुक्को य होइ फुडं ।
–શ્રી કુંદકુંદાચાર્યકુત ભાવપાહુડ, ૧૫૧५. अप्पा कत्ता विक्ता य दुक्खाण य सुहाण य ।
–શ્રી ઉત્તરાધ્યયસૂત્ર, અ૦ ૨, ગા. ૩૭, १. मित्ती मे सव्व भूएसु, वेरै मज्झं न केणई ।
–વંદિતૃસત્ર, ગા૦ ૪. ७. तवो जोई जीवो जोइठाणं जोगा सुया सरीरं कारिसंग । - कम्मेहा संजमजोगसन्ती होमं हुणामि इसिणं पसत्थं ॥
–શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર, અ૦ ૧૨, ગા૦ ૪૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org