________________
કેટલાક પ્રસ ંગા
૧૩૧
ભગવાન તેત્રીસમું ચામાસુ` રાજગૃહમાં રહ્યા હતા. કાલેાદાયી વગેરે પણ ત્યાં જ હતા. ભગવાનની પાંચ અસ્તિકાય, એમાંના ચાર નિર્જીવ અને એક સજીવ હાવાની તથા ચાર અરૂપી અને એક રૂપી હાવાની વાત હજી પણ એમને સમજાતી ન હતી.
તે
એક વાર ગૌતમસ્વામી રાજગૃહમાં ભિક્ષા લેવા નીકળ્યા હતા. ભિક્ષાચર્યા કરીને પાછા ફરતા હતા ત્યારે કાલેાદાયી વગેરેએ એમને મેલાવીને એમની પાસે પેાતાની શંકાઓ રજૂ કરી અને એનુ' સમાધાન કરવા વિનતિ કરી.
ગૌતમસ્વામીએ એમની શંકાઓનુ` વિગતે સમાધાન આપીને પેાતાના જ્ઞાનના આડંબર રચવાને મદલે મધી શંકાઓનું સમાધાન મેળવી શકાય એવી ભગવાનની દેશનાપદ્ધતિની પાયાની વાત સમજાવતાં કહ્યું : “ હે દેવાનુપ્રિયે ! જે વસ્તુનું અસ્તિત્વ છે એને અમે ઇનકાર કરતા નથી અને જે વસ્તુની હયાતી નથી એ હાવાનુ કહેતા નથી; મતલખ કે જે છે એ હાવાનુ અને જે નથી તે નહીં હેાવાનુ કહેવાની ભગવનની પદ્ધતિ છે. આ ઉપરથી તમે તમારી શકાઓનું સમાધાન મેળવી લેશે.”
પણ ગૌતમના આવા ગૂઢ ખુલાસાથી કાલેાદાયી વગેરે અન્ય ધર્મ—મતના અનુયાયીઓનું સમાધાન ન થયું. એટલે તેઓ સ્વય' ભગવાન પાસે પહોંચ્યા અને પેાતાની શ કાએનું સ ંતાષકારક સમાધાન મેળવીને તેઓની પાસે દીક્ષિત થઈ ગયા.
એમ લાગે છે કે ભગવાનના પ્રવચનના મુદ્દાઓ અંગેની શંકાઓનું સવિસ્તર સમાધાન ગૌતમસ્વામીએ પેાતે આપીને સ્વયં એના યશના ભાગી થવાને બદલે કાલાદાયી વગેરે ભગવાન પાસે આવે એવી સ્થિતિ સર્જી એની પાછળ એમના એક જ આશય હાવા જોઈ એ કે એ જીવાના ઉદ્ધાર થાય અને ભગવાનને અને એમના ધર્માંતી ના મહિમા વિસ્તરે.
આવા નિર્માંહી અને ભવ્ય હતા ગુરુ ગૌતમસ્વામી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org