________________
ગુરુ ગૌતમસ્વામી
શ્રી પ્રશ્નવ્યાકરણુસૂત્ર, અ૦ ૨, ૦ ૨. ૧૨. જૈનધમે પ્રરૂપેલ આત્મસાધનાનું અંતિમ ધ્યેય સંસારથી સથા મુક્તિ એ જ છે. અને આવી મુક્તિ પ્રાપ્ત કરવાનુ અલૈંતિમ અને અનિવાર્ય સાધન સપૂર્ણ સમભાવ છે; અર્થાત્ સંપૂર્ણ સમભાવની પ્રાપ્તિ વગર આત્માના મેક્ષ થઈ શકતા નથી. તેથી જ જૈન સાધનાના કેન્દ્રમાં મુખ્ય સ્થાન સમભાવની પ્રાપ્તિ માટેના પુરુષાર્થને –સામાયિકને આપવામાં આવ્યુ છે. સમભાવ માટેની સાધના એટલી બધી વ્યાપક અને સર્વ સ્પશી છે કે એમાં અહિંસા, સત્ય, વગેરે બધાં વ્રતા, નિયમે અને સદ્ગુણ્ણાને સમાવેશ થઈ જાય છે. જુએ, સમભાવને મહિમા વર્ણવતાં કેટલાંક પદ્યો
उड्ढ अहे य तिरियं दिसासु तसा य जे थावर जे य पाणा । - से णिच्चाणिच्चेहिं समिक्ख पन्ने दीवे व धम्मं समियं उदाहु || —શ્રી સૂત્રકૃતાંગ, વીરહ્યુ, ૪.
૧૭૪
૧૧. સખ્ત હોયમ્મિ સારમૂય ।
ઊર્ધ્વલાક, અપેાલેક અને તિષ્ફલાકમાં જેટલા જગમ અને સ્થાવર પ્રાણીએ છે, તેમને વિશે નિત્ય અને અનિત્યના વિચાર કરીને, પ્રાન પુરુષે–મહાવીરે, દીપકની જેમ, સમભાવને ધર્મ બતાવ્યા છે. - न हि नूण पुरा अणुस्सुयं अदु वा तं तह नो समुट्ठियं ।
- मुणिणा सामाइ आहिय नाएण जगसव्वदंसिणा || -
—શ્રી સૂત્રકૃતાંત્ર, ૦ ૨, ૬૦ ૨, ગા૦ ૩૧. જગતમાં સર્વાંદી એવા મુનિ જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરે પહેલાં નહી” સાંભળેલુ" અથવા તે પ્રકારે જેનું અનુષ્ઠાન થયું ન હતુ, એવા સામાયિકના ઉપદેશ આપ્યા છે.
- सव्वभूवप्पभूयस्स सम्मं भूयाई पासओ । पिहियासवस्स दंतस्स पावं कम्मं न बंधइ ||
—શ્રી દશવૈકાલિકસૂત્ર, અ॰ ૪, અ૦ ૫, ગા૦ ૯. બધા જીવાને પેાતાના આત્મા સમાન સમજનાર, બધા જીવેશને સારી રીતે જોનાર, જેણે આસ્રવાને રાકયા છે અને “દ્રિયાનું દમન કર્યુ છે તે (સાધુ) પાપકર્મને બાંધતા નથી,
निम्ममो निरह कारो निस्संगों चत्तगारवा ।
समय सव्वभूएस तसेसु थावरेसु य ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org