________________
૧૧૬
ગુરુ ગૌતમસ્વામી વિશ્વવત્સલ પ્રભુના
સઘમાં આવકારીને એમના ઉદ્ધાર કર્યો. પગલે પગલે જાણે આત્મભાવનાના સમીર વાતા હતા અને સુખશાંતિના માગ્યા મેઘ વરસતા હતા. પ્રભુનુ' તી જાણે અપાર દુઃખ-શેક-સંતાપનો સાગર પાર કરવાનો સુંદર કિનારે ખની ગયું હતું.
વત્સ દેશ અને કાસલ દેશની ધર્મયાત્રા કરીને ભગવાને વિદેહ તરફ વિહાર કર્યાં અને વિચરતાં વિચરતાં પ્રભુ, એક દિવસ, પેાતાના ભિક્ષુસ ધ તથા ભિક્ષુણીસંઘ સાથે, વાણિજ્યગ્રામની ખહાર ૢઇપલાસય નામે ચૈત્યમાં પધાર્યા,
K
તરણતારણુ ભગવાનને પેાતાને આંગણે પધારેલા જાણી નગરનાં નર-નારીએ એમનાં દર્શને ઊમટચાં. આનંદ ગૃહપતિનુ અંતર પણ ઉલ્લાસ અનુભવી રહ્યું, અને ખીજાઓની સાથે એ પણ ભગવાનની પદમાં પહોંચી ગયા અને પ્રભુની ધમ દેશનાને ભક્તિ અને એકાગ્રતાથી સાંભળી રહ્યા.
પ્રભુની એ વાણી આનંદ્યના અંતરને સ્પશી ગઈ. દેશનાને અંતે એમણે ભગવાનને વિનતિ કરી : “ ભગવાન ! આપે સંસારનુ અને ધર્મનું સ્વરૂપ વણુછ્યુ તે યથાર્થ છે. મને આપના ધર્મસંઘમાં પ્રવેશ આપવાની કૃપા કરે. આપના સંઘના મુમુક્ષુ મહાત્માઓ ઉગ્ર તપ, ત્યાગ, સંયમ અને વૈરાગ્યનુ ઉત્કટતાથી પાલન કરે છે; એવી ઉચ્ચ આરાધના કરવાની શક્તિ મારામાં નથી, એટલે હું ગૃહસ્થધમનાં માર વ્રતાના આષની સાક્ષીમાં સ્વીકાર કરવા ઇચ્છુ છું, મને અનુમતિ આપે.”
ભગવાને અનુમતિ આપી.
પછી મધાં ત્રતા, એની ભાવનાઓ અને એના દોષો (અતિચારા)ની વિશેષ સમજણ મેળવીને અને પેાતાની પ્રતિજ્ઞાની મર્યાદાએ નક્કી કરીને આનઢ પેાતાના ઘેર પાછા ફર્યાં. આજે પેાતાને ધર્મના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org