________________
સત્ય પામ્યાને આનદ
૧૧૭
કોઈ અપૂર્વ લાભ થયેા હોય એમ એમનું રામ રામ પુલકિતથઈ ઊઠયું હતું.
ઘેર જઈ આનă પેાતાની પ્રતિજ્ઞાની વાત શિવાનંદાને કહી સંભળાવીએ વાત કરતાં કરતાં પણ જાણે એમને જીવ ધન્યતા અનુભવી રહ્યો. શિવાનંદા પણ ધમાઁમાં પાછી રહે એવી ન હતી. એણે પણ ભગવાન પાસે જઈને ભગવાને ઉપદેશેલા ગૃહસ્થધર્મના ઉલ્લાસપૂર્વક સ્વીકાર કર્યાં.
આનન્દ્વ અને શિવાનંદા ધર્મના રંગે એવાં રંગાવા લાગ્યાં કે દુનિયાના બીજા બધા રંગ-રાગ એમને મન ફીકા બનતા ગયા. જીવનને ધ ભાવનાથી સુરભિત બનાવવું એ જ એમનું જીવનધ્યેય બની ગયું.
66
એ પ્રસંગે ગુરુ ગૌતમે ભગવાનને પૂછ્યું : આનદ ગૃહપતિ ધર્મ સાધનામાં આગળ વધતા આપના ભિક્ષુસંઘમાં દાખલ થશે ખરા ?”
ભગવાને કહ્યું : “ગૌતમ ! એવું તે નહીં બને, પણ એ શ્રાવકધમ નુ શુદ્ધપણે પાલન કરીને સૌધમ દેવલેાકમાં દેવરૂપે જન્મશે અને છેવટે મહાવિદેહમાંથી મુક્તિપદ્યને પામશે.”
ભગવાન ! આ વધતા ક્યારેક
ગૌતમ ભગવાનની વાણીને અભિવી રહ્યા; આવા ધર્માત્માએની ભાવી મુક્તિની વાત સાંભળીને હર્ષિત થયા. મેાક્ષપ્રાપ્તિ એ જ જેમના જીવનની એકમાત્ર ઝંખના હાય એમને આથી વિશેષ ુષ મીજી કઈ વાતથી થાય ?
*
આનઃ ગૃહપતિએ શ્રાવકધમ સ્વીકાર્યાં એ વાતને વીસ વર્ષ વીતી ગયાં. શુકલ પક્ષના ચંદ્રની કળા દિવસે દિવસે વધતી જાય એમ આનંદની ધર્મસાધના વધુ વધુ ઉત્કટ બનતી ગઈ. અને, જાણે જડ અને ચેતન વચ્ચેના ભેદ એમના અંતરમાં વસી ગયેા હાય એમ, તે કાયાની, સંપત્તિની અને સૌંસારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org