________________
ભગવાનનું આશ્વાસન
૧૦૯
પ્રભુએ જાણે આજે ગૌતમને આ ભવે જ મેાક્ષ થવાની ખાતરી આપતા વાલેખ કરી આપ્યા હતા ! હવે પછી આ આખતમાં શંકા, નિરાશા કે વિષાદને સ્થાન જ ક્યાં રહ્યું ?
પ્રભુની વાણી સાંભળી ગૌતમ આન ંદવિભાર મની ગયા. પછી પ્રભુએ ઝાડના પાકા થઈ ગયેલા પીળા પાંદડાને, જરાક પવન લાગતાં, ગમે તે પળે, ખરી પડતાં વાર લાગતી નથી, એ દાખલે! સતત ધ્યાનમાં રાખીને વિપળમાત્રને પણ પ્રમાદ ન કરવાનું ગૌતમને (સમયે ગોયમ ! મા પામયનું) ઉધન કર્યુ. અને જીવનની અસ્થિરતા, અનિશ્ચિતતા અને માનવભવની દુ ભતા સમજાવતાં અનેક દાખલાઓ આપીને પ્રભુએ અણુ જેટલે પણ પ્રમાદ સાધકને માટે કેટલું માટુ નુકસાન કરનારા અને છે તે સચેટ રીતે સમજાવ્યુ’
E
ભગવાને સદાય અપ્રમત્ત રહેવાને આ ઉપદેશ ખરાખર એવા અવસરે આપ્યું કે જેથી ગૌતમ માહભર્યા સ્નેહના રજ જેટલા અંશને પણ પાતામાંથી દૂર કરવા વધારે જાગૃતિપૂર્વક પુરુષા કરે. બધાંય ખંધનામાં માહ-રાગભયુ” સ્નેહુબ ધન દૂર કરવાનું કામ સૌથી દુષ્કર છે, એ જ આ ઉપદેશનેા સાર છે. ગુરુ ગૌતમ એ સારને ઝીલી રહ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org