________________
૭૬
ગુરુ ગૌતમસ્વામી એને પેાતાના પૂર્વ જન્મનુ' (જાતિસ્મરણ) જ્ઞાન થયું અને એણે -જોયું કે પૂના ભવમાં ધનુ' અણીશુદ્ધ પાલન કરવા છતાં અંતિમ ક્ષણે પાપ-વાસના સેવવાથી મારે માછલાને આવે। હલકો -અવતાર ધારણ કરવા પડયો છે. અને તરત જ એ મત્સ્ય પેાતાના અંતરથી ધમ નું શરણ સ્વીકારીને માછલાંનું ભક્ષણ કરવાનું "ધ કર્યું....
પેલે સુધર્માં મિત્ર એક વાર, ધન કમાવાને માટે, સાવાહની સાથે, વહાણુમાં મુસાફરી કરતા હતા. એવામાં નદીમાં એકાએક ઝંઝાવાતનુ ભયંકર તફાન જાગી ઊડ્યું. આખું વહાણુ હાલક-ડોલક થવા લાગ્યું : જાણે હમણાં જ પૂછ્યુ કે ડૂબશે ! વહાણના માલમે પણ બધાંને ચેતવણી આપી દીધી અને પાતપેાતાના ઇષ્ટદેવનું સ્મરણ કરવા કહી દીધુ. અને મધરાત થતાં થતાં તે વહાણુ ભાંગીને વેરવિખેર થઈ ગયું અને બધા મુસાફ પાણીમાં ફેંકાઈ ગયા.
આ જ ક્ષણે પેલા મત્સ્યને પેાતાના ધમિત્ર સુધર્માના વિચાર આવ્યે અને પૂર્વના સ્નેહથી પ્રેરાઈ ને એણે એને પેાતાની પીઠ ઉપર બેસારીને ડૂબતા બચાવી લીધે। અને સહીસલામત નદીના કિનારે મૂકી દીધા.
પેાતાના પૂર્વભવના સહધર્મીની સેવા કરીને અને અંતિમ અનશન કરીને એ મત્સ્ય શુભ ધ્યાન કરતા કરતા મરીને સ્વર્ગમાં દેવ તરીકે જન્મ્યા.
(૩) અને મિત્રા દેવલાકમાં
'ત સમયની ઉત્તમ આરાધનાને લીધે મત્સ્ય સૌધ દેવલાકમાં દેવના અવતાર પામ્યા. એનું નામ જ્યેાતિમાંલી. એ દેવ મનભરીને દેવલાકનાં સુખા ભાગવે છે અને અવસરે અવસરે જિનેશ્વરની પૂજા, ભક્તિ અને સ્તુતિ કરવાનું પણ ચૂકતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org