________________
વળી પાછી નિરાશા ?
૧૦૫
જ તમારા પેાતાના શિષ્ય તરીકે સ્વીકાર કરશે. એ તે આપણા સહુના ગુરુ છે.”૮
"C
તાપસાએ નવાઈ પામીને કહ્યું: શુ, આપના પણ કાઈ ગુરુ છે? તે તેઓ કેવા મહાન હશે ? પણુ ભગવાન ! અમને તા આ સ્થાને અને અત્યારે જ ભગવાન સ`જ્ઞના શાસનની દીક્ષા આપવાનો અનુગ્રહ કરા.
ગૌતમસ્વામીએ ૫ દસા ત્રણ તાપસોને ભગવાનના શાસનની દીક્ષા આપી અને બધા ભગવાન પાસે આવવા રવના થયા. વચમાં ભેાજનવેળા થઈ એટલે - ગૌતમસ્વામીએ બધા તાપસોને પૂછ્યું : એલા મહાનુભાવા, આજે તમે શાના આહાર કરીને તમારા તપનું પારણું કરવા ઈચ્છે છે ?’૧૦
6:
તાપસોએ કહ્યું : ઃઃ ભગવાન ! આપ પ્રસન્ન થયા હા તે અમે આજે ખીરથી—પાયસાન્નથી પારણું કરવા ઇચ્છીએ છીએ.’૧૧
ગૌતમસ્વામીએ એમની વાતને સ્વીકાર કર્યાં. પછી એમણે પેાતાની લબ્ધિથી પેાતાનું પાત્ર ખીથી ભરી દીધું અને ખવા તાપસાને પારણા માટે પંક્તિમાં બેસવાની આજ્ઞા કરી. તાપસે ને શકા થઈ : આટલા નાના પાત્રમાં ભરેલી ખીર અમને બધાને કેવી રીતે પહોંચી શકવાની છે? પણ અનંત લબ્ધિએના ભંડાર ગુરુ ગૌતમે, પેાતાની અક્ષીણમહાનસી૧૨નામે લબ્ધિથી, બધાય તાપસાને પેટ ભરીને ક્ષીરથી પારણું કરાવ્યુ .
એ તાપસેામાંના સૂકી સેવાળનુ` ભક્ષણ કરનારા ૫૦૧ તાપસે તે। ગૌતમસ્વામીની લબ્ધિના વિચાર કરતાં કરતાં એવા શુદ્ધ ધ્યાન ઉપર ચડી ગયા કે એમને ત્યાં ને ત્યાં જ કેવળજ્ઞાન થયું. સૂકાં પાંદડાંથી પારણું કરનારા ૫૦૧ તાપસેાને પ્રભુના સમવસરણની શાભા ( આઠ પ્રાતિહાય) જોઈ ને અને કંદમૂળ ખાનાર ૨૦૧ તાપસાને ભગવાનનાં દૂરથી જ દર્શન કરવાથી કેવળજ્ઞાન થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org