________________
&દક પરિવ્રાજક : પાંચ ભવની લેણાદેણી
ওও જે ધર્મના પુણ્ય પ્રતાપે પિતાને આટલું બધું સુખ મળ્યું એને કેમ ભૂલી શકાય?
એક વાર એ દેવે પોતાના જ્ઞાનમાં જોયું કે પોતાને કલ્યાણ-- મિત્ર સુધર્મા પણ, ધર્મકરણીને પ્રતાપે, દેવને અવતાર પામે. છે અને પોતાની નજીકમાં જ છે. એટલે એ દેવ પિતાના વિમાનમાંથી નીકળીને, સામે ચાલીને, પિતાના મિત્ર-દેવની પાસે પહોંચી ગયે.. પૂર્વના નેહનું સ્મરણ કરીને બંને મિત્ર-દેવો ખૂબ હેતથી. એકબીજાને ભેટયા અને આનંદ-સરેવરમાં મગ્ન બની ગયા. બંનેનાં હૃદય ધર્મભાવનાથી સુવાસિત હતાં એટલે તેઓ પોતાની. મિત્રતાને આનંદ-ભોગ-વિલાસથી દૂષિત કરવાને બદલે ધર્માત્માએની પ્રશંસા કરવામાં અને ધર્મ મહોત્સવમાં ભાગ લેવામાં ચરિતાર્થ કરવા લાગ્યા. બંને એકબીજાના સાચા ધર્મમિત્ર, કલ્યાણમિત્ર અને હિતમિત્ર બની ગયા હતા અને પિતપતાના. વિમાનમાં સુખપૂર્વક સમય વિતાવતા હતા.
દેવરૂપે જન્મેલ સુધમને જીવ ક્યારેક પિતાને માર્ગ ચૂકી ગયે અને પિતાની દેવીના બદલે સ્વર્ગની પણ્યાંગના ગણાતી અપરિગૃહીત દેવી ઊર્વશીમાં આસક્ત બની ગયે--હાડના ધમી જીવે જાણે વિષય-વિલાસના કીચડમાં ખૂંપવાનું અધમ કામ. કરવાનું જાણી–બૂઝીને પસંદ કર્યું! પણ આ દેવના આવા સ્વછંદને. કેણુ વારી શકે?—એ દેવની દેવી દુઃખમાં વિમાસી રહી.
છેવટે એ દેવીએ પિતાના પતિના મિત્ર તિમલી દેવને આ વાત કરી. ન્યાતિમાંલી દેવે ખરે વખતે મિત્રધર્મ બજાવ્યું અને પોતાના મિત્રદેવને પતનને માર્ગેથી પાછો વળે. તે પહેલા ભવમાં ગૌતમના જીવ મંગલ શ્રેષ્ઠીનું અંતિમ. અનશન વખતે તૃષાને કારણે પતન થયું હતું. આ ત્રીજા ભવમાં દેવ બનેલ &દકને જીવ વિષયતૃષ્ણને લીધે પતિત થયે. પણ છેવટે બંને ઊગરી ગયા.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org