________________
ગુરુ ગૌતમસ્વામી
એક જ નિગ્રન્થ ધર્મો, એ ધર્મના છેલ્લા એ તીર્થંકરા તે ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન મહાવીર. એ વચ્ચે ફક્ત અઢીસેા વર્ષ જેટલું' જ અંતર હતું. અને ભગવાન મહાવીરનુ કુળ તેમ જ બીજા પણ બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે કુળે! ભગવાન પાર્શ્વનાથના સંઘનાં અનુયાયી હતાં. બન્ને તીથ કરી ધર્મ પરપરાના પ્રરૂપક, પ્રભાવક અને રક્ષક હતા.
૮૪
એટલે ભગવાન મહાવીરની ધર્મ પ્રરૂપણાના મૂળમાં ભગવાન પાર્શ્વનાથની પરંપરાનાં તત્ત્વા અને ધનિયમે જ રહેલાં હતાં. એમાં ભગવાન મહાવીરે જે થાડા ફેરફાર કર્યાં હતા તે તે, ઋતુમાં ફેરફાર થતાં, શાણા-સમજુ માનવી ખાન-પાન અને પહેરવેશમાં જરૂરી ફેરફાર કરે છે, એવા જ હતા. અને એને હેતુ પશુ કેવળ આત્મભાવનું જતન અને ધમ ભાવનાની પ્રભાવના કરવાના જ હતા. પણુ આ ફેરફારના ઉપરછલ્લા પડને ભેદીને અંદર વહેતી એકતાનાં દર્શન કરવાને બદલે ભાળે જનસમાજ તે ભેદને જ મેટું રૂપ આપતા રહે છે અને મતભેદ અને મનભેદ જંગાવવામાં જ રાચતા રહે છે.
ભગવાન મહાવીરે તીનું પ્રવર્તન કર્યું" ત્યારે ભગવાન પાર્શ્વનાથની પરંપરાના શ્રમણે! અને શ્રમણેાપાસક મેાજૂદ હતા. એમને ભગવાન મહાવીરની ચારના મઠ્ઠલે પાંચ મહાવ્રતા ચેાજવાની તેમ જ વસ્ત્રોના સથા ત્યાગની તથા ભિક્ષુએ અલ્પમૂલ્ય, જી
શી અને સાવ સાદાં શ્વેત વસ્ત્રો વાપરવાની વાત સમજાતી ન હતી. એટલે આ અંગે એમની અંદર અંદર તેમ જ ભગવાન મહાવીરના સ ંઘના શિષ્યા સાથે અવારનવાર ટીકા કે ચર્ચા થયા કરતી; અને એમાં શ્રમણુપરપરાની આ મન્ને શાખાએ એક જ નિગ્રંથ પરપરાના થડમાંથી વિકસી છે અને અંનેનું ધ્યેય પણુ એક જ છે, એ મૂળ વાત વીસરાઈ જતી. પિરણામે, એટલા પ્રમાણમાં, ધમ ભાવનાના પાલનમાં, ધમ શાસનની પ્રભાવનામાં અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org