________________
૨૦
વળી પાછી નિશા ?
ગૌતમને વારે વારે પેાતાની મુક્તિના જ વિચાર આવ્યા કરતા હતા.
આયુષ્યના દોર તે લાંખા હોય કે ટૂ કે, એની એમને કશી ચિંતા ન હતી. જીવનની ઝંખના અને મૃત્યુના ભય એ અન્નેથી તેઓ પર થઈ ગયા હતા. ચિંતા કે ઝંખના એકમાત્ર એટલી જ હતી કે આ આયુષ્ય પૂરું થાય તે અગાઉ આત્મતેજને ૩ ધનારાં ઘાતી કર્યાં નાશ પામે !
તે સમજતા હતા કે ઘાતી કર્મોના નાશ એટલે સદેહે મુક્તિ. પછી આયુષ્ય ભલે ને ગમે ત્યારે પૂરું થાય અને સિદ્ધ
નિવાસ ભલે ને મળવાના હાય ત્યારે મળે,
પેાતાની નજર સામે, પેાતાના શ્રમણુસંઘમાંથી તેમ જ શ્રમણીસંઘમાંથી પણુ, નાની-માટી ઉમરકે લાંખી-ટૂંકી સાધનાના ભેદ વગર, કંઈક જીવાને મેક્ષે જતા તેએ જોતા, અને આવે વખતે એમના મેાક્ષ માટેના અજપે વધી જતે.
'
પણ આમાં ઉતાવળે આંમા પાકે એમ ન હતુ. આથી ગુરુ ગૌતમના મનની સ્થિતિ જે જેહને અભિલષે રે, તે તે તેથી નાસે”—એ કવિવાણીને જાણે સાચી પાડતી હોય એવી હતી. સંભવ છે, પેાતાના મેાક્ષ માટેની તીવ્ર ઝંખનામાં છુપાયેલી મેહવૃત્તિ કે આસક્તિ જ ધાતી કર્યાંના સવથા નાશને એટલે કે કેવળજ્ઞાનને રોકી રહી હોય. સાચા આત્મસાધકની અનાસક્તિ કે નિર્માહવૃત્તિ તે એવી ઉત્કટ હાય કે એનું અતર સ ́સાર કે મેાક્ષ બન્નેની સ્પૃહા ઝ ંખનાથી પર થઈ અચુક હાય~~~¢ HA
૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org