________________
જ . ગુરુ ગૌતમારવામાં ભય બરાબર સમજતા હતા અને એમાં ફસાઈ ન જવાય એ માટે સતત સાવધાની રાખતા હતા. ગૃહસ્થ હતા ત્યારે દુનિયાદારીનાં આકર્ષણે એમને ભાગ્યે જ સ્પશી શકતાં અને હવે તે એમણે મેક્ષમાર્ગના યાત્રિકો પવિત્ર અંચળ ધારણ કર્યો હતો, એટલે એવાં બધાં મેહક કારણે કે આકર્ષણે એમના માટે સાવ અકિંચિત્કર-બિનઅસરકારક બની ગયાં હતાં–જાણે પહાડને ભેદવા મથતાં મહાસાગરમાં ઉછાળા મારતાં મોટાં ભયંકર મજા પહાડને ચલિત કરવાને બદલે, એની સાથે અથડાઈને જ પાછા ફરી જતાં!
દેવાધિદેવ મહાવીર ઇન્દ્રભૂતિ ગૌતમના ગુરુ હતા. તેઓ પૂર્ણ વીતરાગ બન્યા હતા. એમને ધર્મ વીતરાગને ધમ હતે. રાગ-દ્વેષ, કષાયે, કર્મો અને કલેશે ઉપર વિજય મેળવે એ એમના ધર્મને હેતુ હતે. “જીતે તે જિન” એને ભાવ આ જ હતે.
ગુરુ ગૌતમસ્વામી આવા મુમુક્ષુ ધર્મસંઘના નાયક હતા, અને વીતરાગ પ્રભુની એમને છત્રછાયા હતી, એટલે એમને એમના માર્ગેથી ચલિત કરનારાં આવાં આવાં આકર્ષણે કેવી રીતે ચલિત કરી શકે ? એમની આસપાસ તે આવી મેહક બાબતેની સામે રક્ષણ કરનારુ ધર્મભાવનાનું અને આત્મભાવનું અખંડ કવચ જ જાણે. રચાઈ ગયું હતું. * .
આ રીતે ગૌતમસ્વામી તેિ જ મેહ-માયા-મમતાથી મુક્ત, નિષ્કામ ધર્મસાધક બન્યા હતા. ઉપરાંત, ભગવાન મહાવીર સમા અપ્રમત્ત ધર્મનાયકની એમને સતત રખેવાળી હતી. અને વળી ભગવાન મહાવીર સ્વામીના જીવનનો એક પ્રસંગ પણ એમની સામે તિની જેમ ઝળહળતું હતું, અને જાણે એમની સાધનાની પવિત્રતાનું જતન કરતે હતે—
વીર-વર્ધમાને દીક્ષા લીધા એક વર્ષ થયું હતું. શૂલપાણિ યક્ષના ઉપદ્રની સામે આત્મતેજ પ્રગટાવીને ભગવાને અસ્થિક ગ્રામમાં પહેલું ચામણું પૂરું કર્યું, અને તે મેરાસાિવેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org