________________
૪૪
ગુરુ ગૌતમસ્વામી
યુગલિક યુગની આથમતી સધ્યાએ યુગલિક માનવસમાજને એમણે ભારે સધિયારા આપ્યા અને એમની હતાશા, નિરાશા અને મુસીબતાને દૂર કરી. યુગપલટાને એ સમય હતેા. યુલિકાના અકમ યુગ પૂરી થતેા હતેા અને કયુગના ઉદય થતા હતા. કલ્પવૃક્ષેા રસાવા લાગ્યાં હતાં. માનવીની ઇચ્છાને કલ્પવૃક્ષેા તરત જ પૂરી કરતાં હતાં, એ સમય હવે વીતી ગયેા હતેા. વનવગડામાં આગે દેખા દેવા માંડી હતી. ત્રીજી પણ નવી નવી સુસીમતા ઊભી થવા લાગી હતી. નવા યુગમાં કેમ કરી નિર્વાહ ચલાવવે અને કેમ કરી જીવવું એની મેડટી વિટંબણા ઊભી થઈ હતી એ કાળના માનવીની સામે. નવી નીતિ-રીતિ અને જીવનપદ્ધતિ એ ઉદય પામતા નવા યુગની જરૂરિયાત હતી.
કુલકરાના શ્રેષ્ઠ નાભિરાજા અને મારુદેવીના પુત્ર ઋષભકુમારનું ભાગ્યવિધાન યુગપુરુષ બનવાનું હતુ. યુગપલટાથી પરેશાન થયેલ માનવજાતને કુમાર વૃક્ષષે જીવવાની કળા શીખવી; કલ્પવૃક્ષ કરતાં પણુ ચઢિયાતી અને વધુ મૂલ્યવાન સિદ્ધિએ ધરાવતા માનવદેહુને મહિમા સમજાયે, અને માનવીનાં અંગ-પ્રત્યંગા અને બુદ્ધિને સહકાર કેવું અદ્દભુત સર્જન કરી શકે છે, એ પ્રત્યક્ષ કરી બતાવ્યું, યુગલિક નર-નારીએ ભારે નિશંત, આશા અને ઉત્સાહ અનુભવી રહ્યાં.
કયુગ અટલે અસિ, મસી અને કૃષિને યુગ, કાં શૂરાતન, કાં વિદ્યા-કળા અને કાં ખેતી-હુન્નર-ઉદ્યોગ માટેની જાતમહેનત; એ હાય તા જ નથી અને જીવી શકાય એવા હતા એ નવા યુગ, અને સેવકભાવના તે એ દરેક કાર્ય માં માળાના મણુકાના દ્વારાની જેમ પરાવાયેલી જ હાય. આ બધી નવી વ્યવસ્થાના શેાધક, સ્થાપક અને રક્ષક તરીકે ઋષભદેવે રાજાપદની શરૂઆત કરી અને તેએ એ સુગના પહેલા રાજા અન્યા.
પણ ત્યાગમાની યાત્રા વગર માનવી પેાતાના દેહને સાક ન કરી શકે. એટલે ઋષભદેવ રાજાપના ત્યાગ કરી અને રાજ્ય પેાતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org