Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
કહેવતસંગ્રહ
દાહરા—તરણેતરણે સુધરી, આદરજોજ ધરાં; કર ચાલે આળસ કરે, માટી ખેાડ નરાં. વિદ્યા ધન ઉદ્યમ બિના, કહેાજી પાવે કાન; બિના ફુલાયે ના ફુલે, જ્યોં પંખે કા પૌન, No gain without pain.
Industry is the mother of good luck. Help yourself, God will help you. Heaven helps those, who help themselves.
The hand of the diligent maketh rich, but the hand of the sluggard hath nothing.
૮. કર્મ વગર ખેડ કરે તેા દુકાળ પડે કાં બળદ મરે. ૨૪ (નસીબ વિના ઉદ્યમ યારી દેતું નથી તે વિષે. )
બળદ મરે.
કર્મ વિના ખેડ કરે, તેા દુકાળ પડે કાં કર્મે કાળા પાહાણ ભુકરવાર લાગે નહીં. નસીબ બે ડગલાં આગળનું આગળ. હું જાઉં રેલમાં, તે નસીબ જાય તારમાં. નસીબના મળીઆ, રાંધી ખીચડી તે થઈ ગયા ફળીઆ. કરવા ગયા કંસાર, મૈં થઈ ગઈ થુલી.
કર્મ કહે છે કાઠીમાં પેસ, તે મન કહે છે માળીએ સ્ટુડું. આશાના કર્મમાં આડું, તે જ્યાં જાય ત્યાં ખાતરનું ગાડું. કર્મમાં લખ્યું દીવેલ તે ઘી ક્યાંથી ખાઉં?
કર્મમાં લખ્યાં કાઠાં, તેા કાનાં જોવાં એઠાં ? કર્મ કણ ને કાયા સુંવાળી. કાડીઆ જેટલું કપાળ ને વચ્ચે ભમરેશ. કર્મ આવ્યું કાંડે, ધરમાં ડાસા ભાંડે.
કર્મનાં કસ્યાં, જાન જોડી ત્યાં કુતરાં ભસ્યાં, નસીબકી ખેાટી, જહાં જાવે વહાં પ્યાજ એર રાટી. મન કહે છે હાથી પર બેસું, કર્મ કહે છે કુલ્લામાં પેસું, અભાગણીને ભાણું` આવે ત્યારે વરને વાસી વળે. પરદેશ કમાવા જાય પણ કાંઈ વળે નહીં તે શરીર બગડે.
૧ એમ-ખાડ. ૨ ભુકા થઈ જાય તેવા પથ્થર. ૩ ગાળા દેવી. ૫ ભાણું એટલે સારા ભેાજનના થાળ. ૬ વાસી વળે એટલે ઉલટી થાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૪ તાણીને ખાંધેલાં.
www.umaragyanbhandar.com