Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
કહેવતસંગ્રહ
૨૫૭
મારે મહેડે માહારો, ત્યારે મોડે તાહાર.' મારે ન હોય, પણ મારા પડોસીને હજાર મારે તે હે બાંધીને મારે, ને રોવા પણ દે નહીં. માલ ઊપર જકાત છે. માલ કરતાં હેલ ભારી. માલ લુંટી ગયા, પણ ભરતી મારી પાસે છે.? માલ માલના ભુકા, ને પૈસા પાણીમાં. માલાના મુળગા એ ગયા. માવતરનું કારજ ને પડેસની જમીન વારેવારે મળે નહીં. માવડી જણે જાય, પણ ભાગનું પુછે નહીં. માસ વરસે પણ એક દહાડામાં સુકાઈ જાય.
પરીક્ષા જેવા સારૂ તે બાઈને ધણું એકવાર બહારથી આવ્યો. ઘરમાં ઉપલે એક બેહોશ થઈને પડ્યો, ને મહેમાંથી ફીણના ગોટા નીકળવા લાગ્યા. બાયડીએ પાસે આવી તે તે તેને લાગ્યું કે બે ચાર ઘડીમાં મરી જશે.
બાયડીએ જાણ્યું, જે અચાનક બનાવની વાત પોળ પાડામાં જાહેર થશે તે માણસ એકઠાં થશે, એસડ વેસડની ધમાલ ચાલશે ને મરી જશે તો રેવા કુટવાનું ચાલશે ને તેથી હું ભૂખે મરી જઈશ; માટે તેણીએ ખડકીનાં કમાડ બંધ કરી, રસેડામાં પેસી દહીં તથા કુમારે પેટ ભરી ખાઈ લીધાં.
પછી વિચાર કર્યો કે મારે ધણુના દાંત હાલતા હતા તેથી સેનાને વાળે બંધાવેલા છે, તે કહાડી લીધા હોય તે સેનું નકામું જાય નહીં તેથી એક સુંદર અણદાર પથરે લેઈ ધણીની છાતી ઉપર ચડી બેસી દાંત પાડવાને તૈયાર થઈ. ધણુએ જાયું કે હવે મુંગા રહેવામાં માલ નથી તેથી ઉપર લખેલી સાખી કહી. બાયડી શરમાઈ ગઈ ને પિતાનું જીવું હેત ધણુને જણાયું.
આવી રીતે એક માણસ માંદાને ડેળ કરી ઘરમાં આવ્યો ને પડ્યો. સ્ત્રીએ જાણ્યું કે હમણું મરી જશે ને લોક ભેગાં થશે માટે ખાઈ લેવું તે સારું છે તેથી દહીં ને ઢોકળાં ઘરમાં તૈયાર હતાં તે ખાઈ લીધાં પછી ધણુ પાસે ગઈ ને પૂછે છે.
“સંઘ ચાલ્યો દ્વારિકા, કાંઇક કહેતા તે જાઓ, ત્યારે પણ કહે છે.
દહીં ફદફદરે, ઉપર ઢોકળાં ખાઓ. તેથી સ્ત્રી શરમાઈ ગઈ
૧ ગોકુળમાં ગેકુળદાસ, મથુરામાં મથુરાદાસ. ૨. તે કાક દિવસ પણ કામ લાગે. ૩ હેલ ભાર ઊપડાવ્યાની મજુરી. ૪તે ધોઈ પીવાનું. ચાર નહાસી ગયો, પણ એટલી મારા હાથમાં રહી છે તે. ૫ મુદલ સે દિવસને પાવસ એક દિવસને વાવસ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com