Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah

View full book text
Previous | Next

Page 496
________________ ૫e કહેવત સંગ્રહ ૭૧૯ GE હરર ૭૨૩ ૭૨૪ ૭૨૫ ક્યાં કાયલ ક્યાં આંબવન, ક્યાં દાદર કયાં મેહ દૂર ગયે નવ વીસરે, ગરૂવા તણે સનેહ. તુલસી બાંહે સપુતકી, સપનેમ આ જાય; તે નીભાવત આપહી, ફીર પુત્રÉ કહે જાય. પ્રીતિ કીજે ઊખસે, જામે રસકી ખાન; ગાંઠ વહાં રસ નહીં, ગાંઠ પ્રીતકી હાન. ગાંઠ ગાંઠ સબકે કહે, મરમ ન જાણે કાય; ગાંઠ બંધનકી ગાંઠ મે, કહે કીતના રસ હોય. શેરી મિત્ર સે મળે, તાળી મિત્ર અનેક; જેમાં સુખદુઃખ ટાળીએ, તે લાખોમાં એક પૂછે ચાહી ચારને, પૂછો જળચર કાય; કાં તે પૂછો કમળને, સ્નેહી ગયે શું થાય. સુખ સજજનકે મિલનકે, દુર્જન મિલે જાય; જાને ઊખ મિઠાશકું, જબ નીચ મુખ બાય. જાહી મિલે સુખ હેત હય, વો બિછુડે દુઃખ હોય; સૂર ઊદે ફુલે કમલ, વે બિન સંકુચે સે. પ્યાસા ચાહે જલ પાન, થકા ચાહે છાંય; હમ ચાહત તુમ મીલનકું, લંબી કરકર બાંય. હંસ બગલા એક રંગ, ચલે સમુદ્રકુ સાથ; બગલા મારે માછલી, હંસ મુકતાલ ખાય. હંસ કહે હંસની સુને, મોતી બિન નહીં ચાખ; જાન ગઈ તે જાને દે, બાનિકી પત રાખ. જુઠી પ્રીત ભમરકી, કલી કલી રસ લેત; સાચી પ્રીત પતંગકી, હે અપના છ દેત. નેહ નિભાવન કઠિન હે, ફિય જગત સબ જોઈ વિના મતલબ પ્રીત નહીં સ્વાર્થી દેખે સબ કેઈ, મેરા દિલ બેદિલ હુવા, દેખ જગતકી રીત: જહાં દેખે વહાં કપટ છે, મુખ દેખેકી પ્રીત. મન, મેતી ઓર દુધ રસ, ઈનકા એહી સુભાવ; ફાટે ફીર ના મીલે, કરો કેટ ઉપાય. ७२६ ર૭. ૭૨૮ ૭૨૯ ૭૩૦ ૭૩ ૭૩ ૧ ઊખશેલડી. ૨ હાનહાનિ, નાશ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518