Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah

View full book text
Previous | Next

Page 495
________________ કહેવત સંગ્રહ ७०४ ૭૦૫ ૭૦૬ ૭૧૦ ૭૧૧ મેહબત કીજે મરદકી, કબહુ આવત કામ; શિર સાટે શિર દેતા હે, દુઃખીઅનકે વિશ્રામસકર પીલા જુઠકી, એસે મિત્ર હજાર; ઝેર પીલાવે સાચકે, સો વીરલા સંસાર, કપટી મિત્ર ન કીજીએ, અંતર પેઠ બુધ લેત; આગે રાહ બતાયકે, પીછે ધોખા દેત. કયા પાનીકા બુદબુદા, કયા વેલુકી ભીંત; ક્યા છેકા આસરા, કયા દુર્જનકી પ્રીત ? પ્રકૃતિ મીલે મન મીલત હે, અન મીલતે ન મીલાય; દુધ દહીંનેં જમત હે, કાંજી ફટ જાય. પ્રીતિ ન છૂટે અન મીલે, ઉત્તમ ધનકી લાગ; સો યુગ પાનીમે રહે, મીટે ન ચકમક આગ. હત સુ સંગત સહજ, સુખ દુઃખ કુસંગકે થાન; ગાંધી ઔર - લુહારકી, દેખ બૈઠ દુકાન. સાચી પ્રીત હે કમલકી, જલ કે મર જાય; જુઠી પ્રીત બકરાજકી, જલ સુકે ઉડ જાય. પ્રીતિ કરો વિદ્વાનર્સ, જે દુઃખમે કરે સહાય; વિપત પડે પર ના હઠ, પ્રાણ રહે કે જાય. પ્રીત કરો ઐસી કરે, જેસે લુટીઆ દર; ગલે ફસાવે આપકે, પાની લાવે એર. પ્રીત ત્યાં પડદે નહીં, પડદે ત્યાં નહીં પ્રીત; પ્રીત કરી પડદે કરે, તે દુશમનની રીત. મિત્ર અવગુણ મિત્રકે, પરસેર ભાખત નાહીં; કુપ છાંય જીમ આપની, રાખત આપહી માંહી. મુખ મીઠી બાત કરે, અંત કટારી પેટ; તુલસી તાંહાં ન જાઈએ, જહાં કપટકે હેત. ખરી પ્રીત કાગળ ભીંજાય, ન દેખાય, ન લખાય; સાંભરે તમે ને મારી આંખડી ભીંજાય. ગેલાં હુંદી ગોઠડી, બાબર હંદી વાડ; હળવે હળવે છાંડીએ, જેમ સરોવર છાંડે પાળ. ૧ બકરાજ=બગલ. ૨ પરસેં બીજાને. ૩ સ્નેહના આંસુથી. ૭૧૨ ૭૧૩ ૧૫ ૭૧૬ ૭૧૭ ૭૮ પ૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518