Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah

View full book text
Previous | Next

Page 511
________________ કહેવતસંગ્રહ સદ્ગુરૂ પુરા ના મીલા, સુની અધુરી શિખ; સ્વાંગ જતિકા પેઢુનકે, ધર ધર માંગી ભીખ, સાધુ ભયા તા કયા લયા, માલા પેઢુની ચાર; માહેર ભેખ અનાયકે, ભીતર ભરા ભંગાર. ઢાડી મુછ મુંડાયકે, હુવા ઘાટમ ધેટ; મનકું કર્યું નહીં મુંડીએ, જાએઁ ભરી હું પેટ, સતન છાંડે સતતા, કાટિક મીલે અસંત; મલીયાગિરિ ભુજંગ લગે, શિતલતા ન તત, આશા ન કરે આર્કી, આપ કરે ઊપકાર; જગમેં સાજન માનીએ, ભગવતકા અવતાર. કયા ધરતીા ફેર હય, કયા આલકા તાલ; કયા સાધુકી જાત હય, કયા પારસા મેલ, તનકર મનકર બચકર, કાહુકુ દુ:ખવત નાંહી; તુલસી એસે સંત જન, રામ રૂપ જગમાંહીં. અષ્ટ સિદ્ધ નવ નિકી, ઉમેં લેશ ન આશ; મુક્ત કહે તેહી સતË, મીલે પ્રકટ અવિનાશ. અસાર આ સંસારમાં, સાર એક સત્સંગ; દુઃખ હરે સત્સુખ કરે, કરી ભ્રાંતિના ભંગ. મુક્ત કહે મતિમંદ નર, સંતકે અવગુન ગાત; જ્યું બગલા ગંગા ગયા, તપિ મછલી ખાત. પાંચા કુતીઆ રામક્રે, કરત ભજન* ભંગ; વાંકા ટુકડા ડાલકે, પીર કરી સતસંગ, કયા સાધુકા તપ કરે, કયા યેાગીકા યાગ; ઇસ હીદે યાગી બસ, વા। સત સંદ્વેગ, નામ ન લેવે દામકા, પાસ રખેં નહીં ચીર; લેાટે મુડ ભર લેટમેં, તાકા નામ કીર. આસન મારે કયા ડુવા, મરી ન મનકી આશ; જ્યું લીકા ખેલ હય, શીરે કાસ પચાસ. માન નહી અપમાન નહીં, ઐસે સિતલ સંત; ભવસાગર તર પડે, તાડે જમ દંત. ૨ ધાંચીનેા બળદ ઠારના ઠાર. ૧ પાંચ ઇન્દ્રિય. પહે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૪૬૫ ૯૦૨ ૯૦૩ ૯૦૪ ૯૦૫ a} ૩૦૭ ૯૦૮ ૯૦૯ ૯૧૦ ૯૧૧ ૯૧૨ ૯૧૩ ૯૧૪ ૩૧૫ ૨૧ www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 509 510 511 512 513 514 515 516 517 518