Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah

View full book text
Previous | Next

Page 513
________________ કહેવતસંગ્રહ ४६७ કવિત ૯૦ નખ બિન કટા દેખે, શીશ ભારી જટા દેખે, જોગી કાનટા દેખે, છાર લાયે તન; મુની અબોલા દેખે, કેતે સદગુની દેખે, માયા ભરપુર દેખે, ફુલ રહે ધનમેં; આવ અંત સુખી દેખે, જનમ કે દુ:ખી દેખે, કરત કલોલ દેખે, બનખંડી બનમેં; શર એર બીર દેખે, આમીન અમીર દેખે, એસે નહીં દેખે જીન્હ, કામના ન મનમેં. પરનારીમાં મેહ નહિ રાખવા વિષે પરનારી તાતી છરી, નિત નિત કાપે કાય; જેના રૂક્યા રામજી, તે પરનારી ઘર જાય, પરનારી પ્રત્યક્ષ દેખે, વીખ હળાહળ અંગ; રાવણનાં દશ શિશ ગયાં, પરનારી સંગ. પરનારી વેની છુરી, મત કાઈ કરો પ્રસંગ; દસ મસ્તક રાવણ ને, ૫રનારીકે સંગ. પ્રીત કરો પરનારની, કેવળ જાયે પ્રાણ; લેશે અંત પરનારને, તેનું નામ અજાણુ. ચતુર હોય તે ચેતજો, એક ઘડીનું સુખ; પરનારીના ભોગથી, લક્ષ કેદીધા દુઃખ. પરનારી પાળી થકી, ભુંડી જાણો એહ; ક્ષણ ક્ષણ કાયા કાપશે, સદઈવ દમણે દેહ, પરસ્ત્રી દીઠે દુઃખ છે, ખયે ખેદે છવ; પરસ્ત્રી કરી પ્રીત કરે, તેને રૂક્યો શિવ. પરનારી નીરખી નહીં, તે છત્યો સંસાર; જોગી જન તે તે ખરે, ઉતર્યો ભવ પાર. મીઠું બોલે મુખ થકી, પેર પર કરી પ્રીત; વિધવિધની વાતો કરી, હરે સર્વનાં ચિત્ત. ચોપાઈ રાવણે દશ શીશ કીધાં ત્યાજ,ખાયું ગઢ લંકાનું રાજ; પરનારી તે જીવતો કાળ, માથે મુકે જુઠું આળ. ૩૩ ૩૪ ૯૩૫ ૩૭ ૩૮ ૯૩૯ ૪૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 511 512 513 514 515 516 517 518