Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah

View full book text
Previous | Next

Page 514
________________ ૪૬૮ કવિતસંહ ૯૪૧ ૪૨ ૯૪૩ ૪૪ પરનારી તે વિષની શૂળ, ડાઘા નર તે રહેજો દૂર; પરનારી પરઘેર જે નેહ, તેના તે વાંકા નવ ગ્રહ, પરનારી પર ન ધરે કામ,રાખે પ્રીત તે રૂઠયા રામ; છેલ્લો અક્ષર કહું છું સહી,પરનારી સંગ કરવો નહીં. દેહરા : નારી નીકળે નેક તો, નરનું રાખે નામ; કુલટા કરીના કંથને, ભુખ આરામ હરામ. વાડી ઊપર વાદળાં, મેડી ઉપર મેહ; શૂળી ઊપર સાથરે, પરનારીથી નેહ, પતિશતા નારીની રીત પીયા રંગ રાતી રહે, જગસે રહેત ઉદાસ; પીયા ચહે કે મત ચહે, મેં તે પીયકી દાસ. આજ્ઞાકારી પીકી, રહે પીયકે સંગ; તન મનસે સેવા કરે, ઓર ન દુજો રંગ. સુરે; તે શિર નહીં, દાતાકુ નહીં ધન; પતિવ્રતાકે તન નહીં, સુરત બસે પીય મન. નામ ન કહા તો કયા હુવા, જે અંતર હય હેત; પતિવ્રતા પતિક ભજે, કબહુ નામ નહી લેત. ૯૪૫ ૯૪૬ ૯૪૭ ૪૮ સમાપ્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 512 513 514 515 516 517 518