________________
૪૬૮
કવિતસંહ
૯૪૧
૪૨
૯૪૩
૪૪
પરનારી તે વિષની શૂળ, ડાઘા નર તે રહેજો દૂર; પરનારી પરઘેર જે નેહ, તેના તે વાંકા નવ ગ્રહ, પરનારી પર ન ધરે કામ,રાખે પ્રીત તે રૂઠયા રામ; છેલ્લો અક્ષર કહું છું સહી,પરનારી સંગ કરવો નહીં.
દેહરા : નારી નીકળે નેક તો, નરનું રાખે નામ; કુલટા કરીના કંથને, ભુખ આરામ હરામ. વાડી ઊપર વાદળાં, મેડી ઉપર મેહ; શૂળી ઊપર સાથરે, પરનારીથી નેહ,
પતિશતા નારીની રીત પીયા રંગ રાતી રહે, જગસે રહેત ઉદાસ; પીયા ચહે કે મત ચહે, મેં તે પીયકી દાસ. આજ્ઞાકારી પીકી, રહે પીયકે સંગ; તન મનસે સેવા કરે, ઓર ન દુજો રંગ. સુરે; તે શિર નહીં, દાતાકુ નહીં ધન; પતિવ્રતાકે તન નહીં, સુરત બસે પીય મન. નામ ન કહા તો કયા હુવા, જે અંતર હય હેત; પતિવ્રતા પતિક ભજે, કબહુ નામ નહી લેત.
૯૪૫
૯૪૬
૯૪૭
૪૮
સમાપ્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com