Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text ________________
१७८
કહેવતસંગ્રહ ભમરા ભેગી ફૂલકા, કલિ કલિ રસ લેત; કાંટા લાગા પ્રેમકા, હેર ફેર છવ દેત. આડે ડુંગર બીચ બન, ખાળે પ્યારે મિત; દેવે બિપાતા પંખડી, ઊડી ઊડ આવું નિત. સજજન ગયે છેકે, દેઈ કલેજે દાગ; જયસી ધુણી અતીતકી, જબ ખેલું તબ આગ. પાસ ન દેખું પારધી, અંગ ન દેખું બાણ; હું તુજ પુછું પંડિતા, કઈ પર છાંડ્યા પ્રાણ? જળ થેડું ને નેહ ઘણો, થઈ છે તાણુતાણ; તું પી, તું પી, કરતાં, બેએ છોડ્યા પ્રાણુ.
૬૮૪
મૈત્રી (દસ્તી) પાગ બદલ બાંટા બદલ, બચન બદલ બેકુર; યારી કર ખુવારી કરે, વાકે મુખપર ધુર,
૬૮૩ કલમ ચલે અચ્છર સુકે, વોહી સ્નેહક મૂલ; સ્નેહ ગયે ગીલો રહે, વાકે મુખપર ધુલ મુખર્મ મીઠે મીટત નહીં, દુઃખમ રહેવે દુર; એસે નીત હરામકે, મુખમેં ડારે ધુલ. પ્રીત રીત બુજે ન કછું, મતલબમેં ભરપુર; દેત કહી દુશ્મન બને, વો મુખ ડારે ધુર. પ્રીતિ ઐસી કીજીએ, જયસા ટંકણખાર; આપ જલે પર રીઝ, ભાગ્યાં સાંધે હાડ. પ્રીતિ અસીલર્સે હેત હય, સબસે નભે ન પ્રીત;
કમજાતકી દોસ્તી, ક્યું બાલુકી ભીંત. १८८ - ૧ પાસે પારધી નથી, શરીરમાં બાણને ઘા નથી, ત્યારે શી રીતે બન્નેના પ્રાણું ગયા? એ પછીને દુહો જવાબને છે. ૨ બનેને પરસ્પર પ્રેમ ઘણે અને બન્નેને તરસ લાગી. પાડ્યું હતું થોડું તેથી પરસ્પર પીવાની તાણ કે આગ્રહ કરતાં બંનેએ પ્રાણ છોડ્યા. એક પીએ તે બચે ને બીજું મરે તે દુઃખ પ્રેમના કારણથી સહન થાય નહીં, માટે બજેએ પ્રાણ છોડ્યા, એટલે પાછળ કેઈને દુઃખ ન રહે. ૩ કલમ તથા શાહીને લખતી વખતે દસ્તી થઈ. અક્ષર લખાણો તે શાહી પડી રહી, કલમ આગળ ચાલી. તે વખતે શાહી તથા કલમને વિયાગ થયો છતાં અક્ષર જો લીલો રહે તે માણસ તે અક્ષર ઊપર ધુળ નાંખે છે, એટલે હી જાતાં સુકાણે નહીં તેના મુખપર ધુળ આ ભાવાર્થ છે, ૪ બાલુકી રેતી
૬૮૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Loading... Page Navigation 1 ... 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518