Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah

View full book text
Previous | Next

Page 490
________________ કહેવત સંગ્રહ ધર્મ १३७ - દેહરા જાકે મનમેં દેષ નહીં, મુખ ન દોષકી બાત; પરમ અહિંસા ધર્મ યહ, જીવ ન કરીએ ઘાત. જૂર કહે જે કટુ બચન, દેઈ કછુ દુઃખ ભૂર; દુઃખ ન લહે સઘરી સહે, ક્ષમાવંત સો શર. સબ જીવનકું હિત કરે, મનસા વાચા કર્મ; પરહિત આપ દુઃખ સહે, એહે દયા ઓર ધર્મ. દેશકાલ એર પાત્ર લખી', અપની શક્તિ સમાન; જે કછુ દેવત નિમસે, તામું કહીયત દાન. જે ન કાટુકી ઇર્ષા કરે, ડારે તૃણું જોઈ જો પાવે તામે સુખી, સતિષ કહીજે સાઈ સત્ય, શીલ, સંતોષ, તપ, દયા, બિનતૃષ્ણ દાન; ક્ષમા, અહિંસા, શૌચ, યમ, લક્ષણ ધર્મ બખાન. રાજ્યભગ સંપત્તિ સકલ, વિદ્યા, રૂપ, વિજ્ઞાન; અધિક આયુ, આરોગ્યતા, પ્રકટ ધર્મ ફલ જાન. સહસા, માયા, નિર્દયા, અશુચિ, અમૃત, જડ, લોભ; યહદેષ વહાં સ્વાભાવિક, કયું નહીં સંગતરોભ. નિત્ય કમળ જળમાં રહે, લેશ ન ભેદે નીર; કામ ન ભેદે તેહને, જેનું શુદ્ધ શરીર. ૬૪૧ ૬૪૩ ૬૪૪ ૬૪૫ ૬૪૬ ૬૪૭ પ્રેમ ક્યાં ચંદ ચકોર કયાં, ક્યાં મોર ક્યાં મેહ; અળગા તેઓ ટુકડા, સાચે જ્યાંહી સ્નેહ, જલમેં બસે કુમુદની, ચંદા બસે આકાશ; જે જાકે હીરદે બસે, વોહી તીનકે પાસ. હું તુંજ પુછું હે સખી, નેહ કેતા મણ હેય; લાગે તે લેખો નહીં, તુટે ટાંક ન હોય. ભૂત લગે મદિરા પીયે, સબકું શુદ્ધિ હોય; પ્રેમ સુધારસ જીન પાયો, તીણ રહે ન શુદ્ધિ કાય. ૧ લખીeઈને, ૨. સંગદેષ લાગે જ. ૬૪૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518