________________
કહેવત સંગ્રહ
ધર્મ
१३७
- દેહરા જાકે મનમેં દેષ નહીં, મુખ ન દોષકી બાત; પરમ અહિંસા ધર્મ યહ, જીવ ન કરીએ ઘાત. જૂર કહે જે કટુ બચન, દેઈ કછુ દુઃખ ભૂર; દુઃખ ન લહે સઘરી સહે, ક્ષમાવંત સો શર. સબ જીવનકું હિત કરે, મનસા વાચા કર્મ; પરહિત આપ દુઃખ સહે, એહે દયા ઓર ધર્મ. દેશકાલ એર પાત્ર લખી', અપની શક્તિ સમાન; જે કછુ દેવત નિમસે, તામું કહીયત દાન. જે ન કાટુકી ઇર્ષા કરે, ડારે તૃણું જોઈ જો પાવે તામે સુખી, સતિષ કહીજે સાઈ સત્ય, શીલ, સંતોષ, તપ, દયા, બિનતૃષ્ણ દાન; ક્ષમા, અહિંસા, શૌચ, યમ, લક્ષણ ધર્મ બખાન. રાજ્યભગ સંપત્તિ સકલ, વિદ્યા, રૂપ, વિજ્ઞાન; અધિક આયુ, આરોગ્યતા, પ્રકટ ધર્મ ફલ જાન. સહસા, માયા, નિર્દયા, અશુચિ, અમૃત, જડ, લોભ; યહદેષ વહાં સ્વાભાવિક, કયું નહીં સંગતરોભ. નિત્ય કમળ જળમાં રહે, લેશ ન ભેદે નીર; કામ ન ભેદે તેહને, જેનું શુદ્ધ શરીર.
૬૪૧
૬૪૩
૬૪૪
૬૪૫
૬૪૬
૬૪૭
પ્રેમ ક્યાં ચંદ ચકોર કયાં, ક્યાં મોર ક્યાં મેહ; અળગા તેઓ ટુકડા, સાચે જ્યાંહી સ્નેહ, જલમેં બસે કુમુદની, ચંદા બસે આકાશ; જે જાકે હીરદે બસે, વોહી તીનકે પાસ. હું તુંજ પુછું હે સખી, નેહ કેતા મણ હેય; લાગે તે લેખો નહીં, તુટે ટાંક ન હોય. ભૂત લગે મદિરા પીયે, સબકું શુદ્ધિ હોય;
પ્રેમ સુધારસ જીન પાયો, તીણ રહે ન શુદ્ધિ કાય. ૧ લખીeઈને, ૨. સંગદેષ લાગે જ.
૬૪૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com