Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
૨૨
કહેવતસંગ્રહ
ધા દરમાં પેઠી પણ પુંછડી બહાર રહી ગઈ હતી. વાધરીના જુવાન છેકરાઓએ ધાને પુંછડેથી ઝાલીને તાણવા માંડી પણુ ધાને ખેંચીને બહાર કાઢી શકયા નહીં, એટલામાં ધર્માચરણ કરનારા વૃદ્ધ વાધરી ત્યાં આવ્યે તે જુવાન છે.કરાઓની મહેનત અફળ ગઈ જાણી માણ્યેઃ~~
જાણું છું પણ કહેતા નથી, નાહાવા ગયેા’તા ગંગ, ધાની ગાં—માં આંગળી કરે તેા, ઢીલાં થાયે અંગ.
તે પ્રમાણે જુવાન ાકરાઓએ કર્યું અને ધેાનાં અંગ ઢીલાં થયાં. દરમાં ચાટી રહેવાનું જોર ઘા કરી શકી નહીં, એટલે બહાર તેને ખેંચી કાઢી છેકરાઆએ પકડી લીધી.
મારા રૂપી શું ખાય છે?
Nearest the heart, comes out first. As we think so we speak.
૩૨. સાચને આંચ નહીં. ૨૦
( સાચ વિષે. )
સાય તરે તે જૂઠ મુડે,
સાચને આંચ નહીં. સાચેા રૂપી સર્વત્ર પરખાય. સાચને એ પગ (જેથી ખડગ ઉભું રહી શકે).
સત્ય એ જ પરમ ધર્મ, સત્યમેવ જયતિ. સત્યકી જીકર, ખુદાકું કિર.
સત્યકા એલી રામ,
સાથે રાચે જગતિ.
દાનત પાક તેને શાની ધાક. સાચા ઘંટ દેવળ વાગશે. ચેાખા મનને ચિંતા શી ?
સાનાને સ્પામતા નહીં.
જ્યાં સષ ત્યાં રહેમત.
સત્ય ભય જાણે નહીં તે મૃત્યુ કાળ પીછાણે નહીં. સાચના મેલી પરમેશ્વર.
ખરાને ખેરસલા, ખાટાને ખુલ્લાં.ર
ઢારા—સતિયા સત નવ છેાડીએ, સત છેડે પત જાય; સતકી બાંધી લક્ષ્મી, ધરહું ચલી આય.૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૫૯
૧ એક માણસ પાસે ખાટા રૂપીઆ હતા તે વાત તે જાણતા હતા. ખજારમાં તે પીએ ચલાવવા ગયા, પણ મનમાં તે ખોટા હતા એટલે ખાલાઈ જવાયું કે, “મારા રૂપીએ શું ખાય છે?” અર્થાત્ તે ચલાવતાં કેટલું કમતી આવશે. દુકાનદારો તે સાંભળી વેહેમાઈ ગયા અને ખેાટ) રૂપીઆ ચાલ્યું. નહીં. ૨ ખાસડાં.
૩ બીન એલાઈ આય પણ કહેવાય છે,
www.umaragyanbhandar.com