Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
કહેવતસંગ્રહ
૧૧૧
દેહરા-ભૈયનને તો ભૈયાજી, ફેજિનકે સરદાર;
લડનેમે સરપટર, પગારમું તૈયાર. ૨૫ કામ પર તે જીવ નહીં, અન્ન ખૂબ ભાવે,
ઊની ઊની ખીચડી, ઉં, ઘરોઘર આવે. ૨૫૩ જેડકણું–કુવા વસમા, ખેતર વસમા, વસમી ખેડવી વાડી;
ઘરમાં બેઠા સૌ બોલે, પણ સભામાં ન ઊઘડે જાડી.' ૧૭. ઘાંચીને બળદ આખે દહાડે ફર્યો, પણ ઠેર ઠેર. ૨૧
એક બે ને એકે નહીં. સાંગે બોડકું કરી આવ્યો. ઘાંચીનો બળદ આખો દહાડે ફર્યો પણ ઠેર ઠેર. કાકા માંડ્યા તો ફુઈ રાંડ્યાં. આખી રાત દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવ્યું. કહ્યું પીંજવું રૂનું રૂ. આડાઅવળા ને આશીર્વાદ. રળીઆ ગઢવી કયાં ગયા હતા? તે કહે ઘેરના ઘેર, ને ભરડકા ભેર, બે મહિના ગામ જઈ આવ્યા, તે ઘેર પચાસ પણુ આવ્યા. આખી રાત રાઈ, ને એક ડોસી મુઇ. હરીભાઈ વડોદરૂં. હીરે ઘોઘે જઈ આવ્યો, સાસુ મૂવાં, ને વહુએ જણ્ય, ઘરમાં ત્રણનાં ત્રણ ગામ જઈ આવ્યા, મુંડાવી આવ્યા અથવા મુંડ કરી આવ્યા." ખાતરીભાઈ ખાડમાં તે ખાડમાં. ધોઈ હથેળીમાં ધુળ ભરી. લીંબડે ચડ્યા, પીપળે ચડ્યા, પણ ઠેરના ઠેર. શેઠ ક્યાં, તે કહે જ્યાં ને ત્યાં. કંથડો એડી શીખીઓ જેમા લા નહીં કે સા. કાકા ક્યાં તે કહે ઠેરના ઠેર.૭ મેહેનત બરબાદ, ગુનાહ લાજમ. વહેલા ઉઠયા ને ભૂલા પડ્યા. જોડકણું–ખરા ચહડાવી ખાસડાં પહેયી, ઊંચી ચડાવી બાંહે;
આમ તેમ ફરીને, આવ્યા ઘરની માંહે. Like a mill horse, that goes much but performs no journey.
૧ જાડી=જાડું ડાચું. ૨ માંડ્યા પરણ્યા, ઘર માંડ્યું. ૩ ઉઘરાણું એક ઈ. ૪ ક્યાંય નેતા ગયા. ૫ કાંઈ કામ ન થવું હોય ત્યારે. ૬ એડી–એવું, લા-સ્વાદ, સા--ગંધ. ૭ એટલે પંથ પાણે નહીં ને ઠેરના ઠેર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com