Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
પડતી પર પચાસ પડનાં પડે કરી ગયાં.૧
કહેવતસંગ્રહ
પડ્યું રાડું ને ચડ્યું ધાડું બહુ દેખાય. પડ્યા પેહેલાં પેાકાર નવ દિન કરે. પડ્યો પડ્યો પણ સૌને ભારી.
પડી જડી પાણી, ર તે હવે રહ્યું સેહેલ; એ જોઇએ બળદીખા, ને એક જોઇએ વેહેલ. પડેગી જખ મુજંગી, તબ સમ સુઝેગી. પડેાસીને ઘેર તેારણુ ખાંધ્યાં, હરખમાં મૈં રાંધ્યું નહીં. પડાસણ છડે ભાત, ને ફાલ્લા પડ્યો મારે હાય. પડેાસીના પરાણાને ધાઇને મળીએ.જ પત્થરમાં પગેરૂં છું.
પત્થરના ભમરડા છે.૬
પાવેથી પાંસરું પડે. છ
પન્હાતાનું પેટ તે અભાગીઆની ગાં-મોટાં હાય.
પરણ્યા નથી પણ જાતે તેા ગયા હઈશું. પરઘેર જમે, તે બહુ બહુ નમે.
પરધેર હળે, તે વેહલેા ટળે,
પરણ્યાંને પાળે તે જણ્યાંને જીવાડે, તેમાં પાડ કાના ઉપર. પરણેલી તા જેવી તેવી, પશુ નાતરાની તે! જોઇને લેવી. પરણાવતાં સાસુ હરખાયાં, પછી સાસુ હડકાયાં.
પરણીને બેઠી પાટ, ને સાસુના કુલા ચાટ, પરણેલી દીકરી, પરાણા દાખલ.
૩૩.
૧ વાત બહુ જુની થઈ ગઈ તેને લાગુ છે. ૨ પરાણી, બળદ હાંક્વાની સુઇએ ખાસેલી લાકડી, એક માણસને રસ્તામાંથી લેહાડાના નાલ જડ્યો. ખુશી થતા થતા કહે છે કે ખસ હવે ત્રણ નાલ ને એક ઘેાડા મળવાં બાકી રહ્યાં, તેની સાથે મળતી ઊપરની કહેવત છે. ૩ આ કહેવત નીચેની સાખીને મળતી છે.
મેરી પડેસણુ ચાવલ ખાંડે મેરે હાથ ફાલા પડે;
મીયાં આવે તે પૂછું હું, ચાવલ ખાંડે સેા જીવે કર્યું.
૪ ખવરાવવા કરવાની કાંઇ ચિંતા નહીં, માટે નવનવાં હેત દેખાડીએ. ૫ પત્થરમાં પગલાં પડે નહીં એટલે પગના સગડ ચાલે નહીં. ૬ ડાઢ, બુડથલ હાય તેને લાગુ છે. ૭ ડરાવત્રાથી કેટલેક પ્રસંગે સમું પડે છે. ૮ માબાપ કે સગાંને ઘેર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com