Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
૩૪૫
કહેવતસંગ્રહ પાંચ પટેલ ને છઠ્ઠા દાજીભાઈ પાંતીને ભાગ, પેટ દુઃખતે પણ ખા પાનડે પાણે પાય છે.
પડે.'
ફકીર હાલમેં મસ્ત, જરદાર માલ મસ્ત;
બુલબુલ બાગમેં મસ્ત, આશક દીદારમેં મસ્ત. ફજેતીના ફાળકા ને આબરૂના કાંકરા. ફટ કરી કહે તે ગામ બહાર રહે, નફટ કરી કહે તે ગામમાં રહે, ફતવાર પહેલો ફાવે. ફરેબે ફિરસ્તા ફરે. ફળ ખાવું જોઈને, દેરું લેવું દેહીને.૪ ફાટયું સાંધીએ ને રૂઠયું મનાવીએ. ફાતડા રૂવે કયાંહેનું કહે, વાણુઓ ઝાડ માંહેનું માંહે.
કુવડને ઘેર ફુવડ ગઈ, ને ગાલે ગઠંડા દેઈને રહી;
ઊઠોરે ફુવડના ધણી, અન્ન છે ને માખો ઘણું. કઈ તે ઠંડા પાણીની કુઈ, કુદને મૂછ હેત તો કાકા કહેતા, કુલ કરમાણે ને પુરૂષ શરમાણે કામના નહીં. ફટનારી આંખે કે વાગે. કુલબાઈના કાંત્યામાં ફેદ રહે નહીં. ફલણજીની કૂલ, ને ફૂલીબાઈનું ફૂમતું.
બજરંગ બીરકા સોટા, રુટ જાય ભંગીક લોટા.૫ બકરીનું દુઝાણું. બકરી દૂધ આપે પણ લીંડી કરે. બગલે માર્યો ત્યારે પાંખ હાથમાં આવી. મડી ફજર, ઝાડી પર નજર..
૧ લાણને ઢીકે પણ મૂકી ન દેવાય. ૨ બહુ દુઃખ દે છે. ૩ પછી નહીં. ફતવાર=ગી, જુઠું રેઈ જાણનાર. ૪ જોઇને ખાવું કે માહે જીવડે હય, દુઝણું ઢેર લેવું તે દેહીને લેવું. ૫ બજરંગ એટલે વજાંગ હનુમાનજીના સોટાની બીક એવી લાગે છે કે ભંગી એટલે ભાંગ પીનારનો લેટે ફુટી જાય. મતલબ કે ભય લાગે ત્યારે કેફ પણ ઉતરી જાય. ૬ હાજત જવા સારૂ.
४४
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com