Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
કહેવતસંગ્રહ
૨૭૫
આઓ, જાઓ મહેમાન, એ ઘર તમારા ગાંડકી ખાઓ ખીચડી, બળતણ હમારા. કેઈ આકે પૂછે કે, એ કોન છે ? મેહેમાન હમારા, ૭૨૬. વરણાગીમાં વાળ. ૬
(આછકડાઈ સંબંધમાં) તેજાનામાં તમાકુ, વરણુગીમાં વાળ; સંભળાતું તે નજરે દીઠું, આબે કળી કાળ. તેજાનામાં તમાકુ, વરણુગીમાં વાળ;
જુવાનીમાં જુઓ, ભાઈબંધીમાં ગાળ. આંબાનું બી ગેટલે, ને છીનાળવાને ચોટલો. હલકે વર્ણ ન હેત તે, આછકડાઈને લડાવત કેશુ? આછકડુ અધુરું લાગે, મોવાળા ઘરની ખેડ, જ્યારે રાખીએ ત્યારે તેટલા ૭ર૭. મુંબઈ માસ્તર, હાથમાં છત્તર ને ખીસામાં પથર. ૨ મુંબઈ માસ્તર, હાથમાં છત્તર ને ખીસામાં પત્થર. મુંબઈ માવલી, કમાય રૂપીઓ, ત્યારે પલ્લે રહે પાવલી. ૭૨૮. ભિડી કરીઆવર તે કરે જે દીઠા બાપ ઘેર. ૫ ભિડી કરીઆવર તે કરે જે દીઠા બાપ ઘેર. બાપદાદે દીઠું નથી, તેની નજર હલકી. બાપદાદે જોયું હોય, ને પાસે ન હોય તે પણ નજર ઊંચી. એ તે કર્યાકામના ધણી છે.
છપ્પન વખારીઆ ને ભારો કુચી, પાસે ન મળે, પણ નજર ઉંચી. તેની ધણઆણને ખાતરી થઈ કે મહેમાન ગયા પણ મેહેમાન ફળીની વંડી ઉપર ચડી ઘરમાં પેઠા ને મેડા ઉપર ચડીને સુતા. દરજણ પાછી આવી ને ફળીના કમાડની બહારની સાંકળ ચડેલી જે જાણ્યું કે, મેહેમાન તે ગયા છે, એટલે સાંકળ ઊઘાડીને ઘરમાં આવી, ને પાછળ દરજી પણ આવ્યું.
દરજી સ્ત્રીને કહે છે, હું કેવો ડાયો કે ગજ લેઈ ધા. દરજણ બેલી, હું કેવી મતિલી કે સુપડું લઈ જતી રહી. મેહેમાન બોલ્યા, અમે કેવા દુતા કે મેડે ચડી સુતા. (આ નફટ મેહેમાન ને નફટ ઘરધણુના દાખલા છે) ૧ ધાત્રનાઠે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com