Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
કહેવતસંગ્રહ
અંધારે દાડે તે ચડે બગલી ઘેાડે.૧ અંધેકી હાર ચલી, જય જય દાતાર. અંધારી રાત્રે મગ કાળા, આંકેલ સાંઢડા છે.૪
આંધ્રા ગજના આવી રહ્યો છે.
આંખ છે કે કાંકાં ?પ
આંખ ઊઠી ખમાય, પણ ફૂટી ન ખમાય. આંખ દેખાડવી.૬
આંખની કીકી ને કલેજાંની કાર.૭
.
ક્કો પંજો રમવે.
આંખે આવવું. આંખમાં ધૂળ નાંખવી. આંખ ફૂટે તે વેડાય પણ ધર છુટયું વેઠાય નહીં. આંખનું આંજણુ ગાલે ધસ્યું. આંખકે અંધે, નામ શેખ રાશન. આંખમાં અમી તેનેદુની સમી. આંખે અંધાપા આવી ગયા છે.૧૦ આંગણે કુવા ને વહુ ઊછાંછળાં, આંગણું ખાદી નાંખ્યું.૧ ૧
આંગણે આવવા દીધા જેવા નથી.
આંગળીએ દીકરા, માની આંગળી વળગીને જાય. ૧૨ આંગળી સુજીને કાંઇ થાંભલા થાય નહીં.
આંગળી કાઈ ખતાવી શકે તેવું નથી.૧૭ આંગળી કરી આઘા રહ્યા. ૧૪ આંગળીના વેડા ઉપર ગણાય તેટલું.o આંટીએ આવે એટલા બધા ભેગા થયા છે.
૧૫
૨૯૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
છક્કડ ખવરાવવી.
૧ બગલી ધાડે—પગ ભાંગે એટલે બગલમાં ઘેાડી લે, ૨ ટકરાંની ઘેર ભેગી થાય ત્યારે પ્રમાણ નહીં તેવી વાત. 3 When candles are out, all cats are grey. ૪ એ સંબંધમાં પાન ૨૩૪ મે લખ્યું છે. આંકલ સાંઢડા બધે ચરવાને છૂટા ફ્રેપ કાંઇ જોતા જ નથી. ૬ રૂઆબ રાખવા અથવા બીક બતાવવી. છ એવા વ્હાલા. ૯ એટલે લેાકાની નજરમાં ખુચવું. હું છેતરવું. ૧૦ મહુ અભિમાનમાં છંદાઈ ગયા છે. ૧૧ ઉધરાણી પૈસાની કે કામની કરી કરીને કાયર કર્યો. ૧૨ મા નાતરે જાય ત્યારે. ૧૩ કાઇ છેડી શકે કે ડરાવી શકે તેવું નથી. ૧૪ કજીએ સળગાવી દૂર રહ્યા. ૧૫ વાટકડીનું શીરામણુ.
www.umaragyanbhandar.com