Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
કહેવતસંગ્રહ
કાળની મારી હલાલ. કાણુ ડોળામાં ફેલ ઘણું. કાણું કહીએતી, લંગડા હિકમતી. કાણ કીકીને કોણ વખાણે? તેની આઈ. કાને કાણો વહાલે, રાણુને રાજા વહાલો, કાસે ખુદા બેજાર
કાણુઆ નર કેક સાધુ, કેક દાતા માંજરા;
ખડ દંતા કેક મુખી, કોક નિર્ધન તાલીઆ, કાણ કળસીઓ ને રાંડ્યો સસરો. કાતરની માફક જીભ ચાલે છે. કાદવે કાદવ ધુએ, તેમાં શું થાય? કાન છે કે કાણું ? કાનમાં સીસું રેડવું. કાનમાં પુમડાં ઘાલવાં. કાન ભલભલાના કાપી લે તે હુશીઆર છે. કાને હાથ દેવા. કાપ્યા કાન ત્યારે આવી સાન.૪ કાપે તેઓ લોહીનું ટીપું ન નીકળે.' કાકર માણસની સાથે કામ ન પાડવું. કામ તે હાથે, બાયડી તે સાથે, ને વિદ્યા તે પાડે કામ કરવું તે પૂછીને, હે ધોવું તે લુછીને. કામ વહાલું, નામ વહાલું નહીં. કાયા ત્યાં છાયા, મરદ ત્યાં માયા, કાયાથી માયા થાય, પણ માયાથી કાયા થાય નહીં. કાતિક કાતરે, માગશર છેતરે ને પિષ હાંડી સેષ. કારીગરીના પૈસા છે. કારીગરને મેટી એબ, આળસ, કાલાંની કચ ને બહેરાન ઝઘડે. કાષ્ટ ઘંટા, વિડંબના.
૧ સાંભળતા નથી. ૨ સાંભળવું જ નહીં તે. ૩ એક નન્નો સો દુ:ખ હણે. * પકડ કોન કે આ સાન પણ કહેવાય છે. ૫ એ દુર્બળ કે નિર્ધન, ૬ હોય તે ઉપયોગમાં આવે. ૭ કાયાથી છાયા વેગળી નહીં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com