Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
કહેવતસંગ્રહ
૨૭
૭૨૦. કાઠીઆવાડમાં સાધારણ વર્ગના લેકે બીજનાં દર્શન કરી
માગે છે. ૧ બીજ માવડી, ચુલે તાવડી, બે બળદ ને એક ગાવડી.' ૭૨૧. કુકડે હેય તે જ શું વહાણું વાય? ૪ કુકડે હોય તે જ શું વહાણું વાય ? આ દુનીઆમાં કઈ વગર અથું રહેતું નથી. મોટા રાજા ચાલ્યા ગયા, પણ દુનીઆમાં કામ તો ચાલ્યા જ કરે છે. દુનીઆનાં કામ તે અટકતાં જ નથી. ૭૨૨. એમને તે મેવાળે ગાંડ્યો બંધાણું છે. ૫
(ઘાટી, જીવ જાન મિત્રીના સંબંધી કહેવતો.) એમને તે મવાળે ગાંઠ બંધાણું છે. એક હરણીએ હગે છે. ખેળીઆં જુદાં છે, જીવ એક છે. મારાં તારાંને ભેદ નથી. મળે તો મન મળે, ન મળે તે શરીર. ૭૨૩, ડું અથવા નિર્માલ્ય માણસ સંબંધી. ૪
(ખેતરમાં ચાડીઓને પણ એવું કહેવાય છે) એ તો એ શણગારી બેસાર્યું છે. ઓડાનેર ખોળીઆમાં જીવે છવ, બીજે જીવ નહીં. અમને રાખ્યાં છે તમારે કાજે, તમે રહ્યાં છે અમારી લાજે. તમે આવશો અહીં, તે અમમાં નથી કાંઈ ૭૨૪. જે જેને પરણે તે તેને પરમેશ્વર. ૧૨
(ધણું માન દેવા યોગ્ય.). જે જેને પરણે તે તેને પરમેશ્વર. અતિથિ આવે, તેને આદરસત્કાર કર. ઘર પ્રમાણે મેહેમાન, મેહેમાન પ્રમાણે ઘર નહીં. મધાં ઘી મેહેમાન જમે. ઘરને રોટલે બહાર ખાવો છે.
૧ ચુલે તાવડી, એટલે મેહેમાન જે કાયમ આવે તે ચુલે તાવડી કાયમ રહે, એવી ઇચ્છા કાઠીઆવાડના લોકોને હતી. તે વખતને લીધે કાઠીઆવાડ મેહમાની અથવા પણ ગતને માટે પ્રખ્યાત થયું હતું. કાઠીઆવાડની મહેમાની તે દિવસેમાં વખણાઇ ગઇ હતી. ૨ ખેતરમાં એડાને અંગરખે, પાઘડી પહેરાવી ઉભાં કરે છે તેમાં જાનવરને ડરાવવાને હેતુ છે, તેવા ડાંવાળા ખેતરને શેહેડે હરણુ આવ્યાં તેને એવું કહે છે. ૩ લાજભરમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com