Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
કહેવતસંગ્રહ
પેટને પૂછીને ખાવું, જીભને પૂછીને ખાવું નહીં. ભૂખ્યાને શું દુખ્યું?
લીંબo ગુણુ ખત્રીશ, હરડે ગુણુ છત્રીશ. જે ગળ્યું બહુ ખાય, તે નિત્ય વૈદ્ય ઘેર જાય.
૨૪૦
સુંઠ, સંચળ ને કાંચકા, જે ખાય તેને આવે નહીં આંચકા. જેને ઘેર જાડી છાસ તે ધેર મારા વાસ.૨
તાવ કહે હું તુરીઆમાં વસું, ગલકું દેખી ખડખડ હસું.
*
ઊનું ખાય, ઊવારે સુવે, તેની નાડ વૈદ્ય ન જુએ. ખાવું તેા તેાળી તાળી, પીવું તેા ધાળી ધોળી, સુવું તેા રાળી રાળી, એ એસડ ને એ ગાળી.૪ દાહરા—એકી દાતણ જે કરે, નરાં હરડે ખાય;પ ધે વાળુ જે કરે, તે ધર વૈદ્ય ન જાય. શ્રાવણની કાકડી, ભાદરવાની છાશ; તાવ સંદેશા મેાકલે, આજ આવું કે કાલ ? ભોંય પથારી જે કરે, લાહાઢી ઢેખર ખાય; તુંખે પાણી જે પીએ, તે ઘર વૈદ્ય ન જાય.૬ ધાતુ વધારણુ, ખળકરણ, જો પિયા પુછે માય; દુધ સમાન ત્રિલકમેં, અવર ન ઔષધ ક્રાય. છંદ કાફી—કર્ કટન વાયુ રન, ધાતુ ક્ષય અક્ષહીન;
લાહુકા પાની કરે, દા ગુન અવષ્ણુન તીન. દાંતે લુણ જે વાપરે, કવળે ઊભું ખાય; ડાબું પડખું દાબી સુએ, તે ઘર વૈદ્ય ન જાય.
૫૪૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૫૪ર
૫૪૩
૫૪૪
૫૪૫
૫૪૬
૧ લીંબ એટલે લીંબડા. ૨ એમ તાવ કહે છે. ૩ ધાળી ધાળી=મ્હોંમાં મઢમટાવીને, ૪ ખાવું તેા પ્રમાણમાં ખાવું, પચે તેટલું ને પચે તેવું ખાવું. પીવું તે મ્હોંમાં મટમટાવીને પીવું કે તેમાં કાંઇ સ્તર કે બીજું કંઇ આવ્યું હેાય તે। તે તારવીને બહાર કહડાય; સુવું તેા ડામાં જમણાં પાસાં ફેરવીને સુવું, એક પાસે અગર માત્ર ચિતાપાટ સુવું નહીં. આ એસડ ને આ ગેાળી જે ખાય એટલે તે પ્રમાણે આચરણ કરે તેને રાગ થવા પામે નહીં, આ ભાવાર્થ છે. ૫ આવાના ધરમાં આપવાલેવાને હાથ દેખાડવાને, એટલે વેદ જાય નહિ, તેમ રસાસ્વાદના ખારાક હાય નહીં તેથી રાગ પણ થાય નહીં, કારણ કે “રસ મૂલાનિ વ્યાધિ” ૬ નરણાં=કાંઈ ખાધું ન હેાય તેવા કાંડા, પેટ.
www.umaragyanbhandar.com