Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
કહેવતસંગ્રહ
સાનું ઊછાળતા ચાલ્યા જાઓ. ભાર નહીં કે સીમમાં ચેાર શીઆળી કરી શકે. રામરાજ, કાઈ કાઈનું નામ લે નહીં.
૨૩૯
વાધ કરી એક આરે પાણી પીએ.
૬૩૪. ગાયને સુખ તેા ગર્ભને સુખ. ૩ ગાયને સુખ તે ગર્ભને સુખ. રૈયત તે તે રાજાના મેટામેટી છે. ૬૩પ. ઘડી પીતળીઓ વાગી ગયાં છે. ૫
રાજાને સુખ તે રૈયતને સુખ,
પડી પાતળી વાગી ગયાં છે.
ધણા સાંઢા એળાંડેલ છે. અડતાલીશે સંસ્કાર થઈ ગયા છે. ગધેડે બેસી ઘેર ઊતરે તેવા છે. આ કુવે ધણી ધેડે પુટી છે.
૬૩૬. આ શરીરને સારૂં રાખવા તથા સારૂ કેમ જાય તે સંબંધમાં કહેવત. ૨૯
ખાતે સુઈ જવું, ને મારીને નાસી જવું.
ઉંધ ને આહાર વધાર્યાં વધે ને ઘટાડ્યાં ઘટે.
શરીરને કહ્યું હાય તેમ વધારે ચાલે.
જેણે ખાધી રસા(ય)ણુ, તે પહોંચ્યા મસાણું,
બાદશાહે ખીરબલને પૂછ્યું કે, “સખસે અચ્છા દિન ાનસા ?” ખીરબલે જવાબ આપ્યા, જીસ રાજ દસ્ત ખુલાસા હાવે, એ દિન અચ્છા,”
મળ શુદ્ધિતા દોષ, સર્વ રેાગનું કારણ.
એક જોગી, એ ભાગી ને ત્રણ રાગી. ૐ નાર્ડ નવા તેને વૈદ્ય શું કરે. પીચોટી ખસે તેવી મહેનત ન કરવી.
મિતાહાર આરાગ્યનું મૂળ છે.
ભૂખને તથા તસને મારવી નહીં, ઊંધ ન આવે તેવા વિષમ આસને સુવું નહીં.
ઝાઝા સ્વાદ તે રાગનું મૂળ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧ ઊંટ ખેતરમાં પડ્યું. ત્યારે ખેતરને રખાપીએ થાળી વગાડવા માંડી, ત્યારે ઊંટ કહે છે કે આ પીઠ ઉપર ત્રંબાળુ ગડગડી ગયાં છે, થાળીના શે। આસરે ? મગદુર. ૨ કુવામાંથી ક્રાસથી પાણી કાઢવાને બદલે ધટમાળ કે ધેડાની માથી પાણી કાઢે છે તે માણમાં જે ઘરડા માંધવામાં આવે છે તેને ઈંડા કહે છે. ૩ જોગીને એક વાર દફ્ત થાય, ભાગી એટલે સંસારી માણસને બે વાર, ને ત્રણ વાર દસ્ત થાય ત્યારે રોગી જાણવા,
www.umaragyanbhandar.com