Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
૨૬૮
કહેવતસંગ્રહ
બહત ગઈ થોડી રહી, મન આતુર મત હો; ધીરજ સબક મિત્ર , કરી કમાઈ મત ખો..
૬૦૫ ૭૧૪. વાતમાં મારે, તેલમાં મારે, મૂલ્યમાં મારે વાણીઓ. ૩. વાતમાં મારે, તેલમાં મારે, મૂલ્યમાં મારે વાણુએ. લેહેડું ઘાસે, લાકડું ઘાસે, ઘાસે મોટો પહાણીઓ, પણ કશામાં ઘાસે નહીં એક વાણુઓ. પાશેર છેડ છાબડે, પાશેર ધડે ધાબડે; પાશેર તોલમાં ફેર છે, પાશેર એ છે શેર છે. ૭૧૫. કાં શેથ કે ટાલ. ૪ ધરવો જોગ ત્યારે ન જેવી વસ્તી, સાધ ભેરવ ત્યારે મેલવી બસ્તી. દાતારથી સુમ ભલે કે ચોખી પાડે ના. દેહ–કીડી ચોખો લે ચલી, વચમાં આવી દાળ;
બે વાત બને નહીં ભેગી, કાં છે કે ટાલ. ૬૦૬ જોડકણું–કરો ઉદ્યમ ત્યારે ન કરે ખ્યાલ;
આખા એ બે નહીં બને કહે છે કે હાલ. ૭૧૬. લાકડાંની પલની ને માણસના પેટની ખબર પડે નહીં. ૬
લાકડાંની પિલની ને માણસના પેટની ખબર પડે નહીં,
૧ શેરમાંથી શેર ઓછું આપે. ૨“જયસી ઉંગલી, વયસા તાર, અરે જોગી તો, રાણું પહેરે હાર
એક વછરના મકાનમાં તેની સ્ત્રી ઓઝલના પડદામાં રહેતી હતી. પોતાના મકાનના વાડામાં ભેંસની કેડ હતી, ને ભેંસને દેહવા સારૂ ભરવાડનેકર રાખેલો હતો. એક દિવસ તે ભેંસ દેહવા આવતાં પાડીને ધવરાવવા સારૂ છોડી ને હાથમાંથી છુટીને નાઠી અને રહેવાના મકાનના એક ખંડમાં પેસી ગઈ. ભરવાડ પાડી પાછળ આવ્યો, પણ પાડી ઘરમાં પેસી ગઈ તે વછરની સ્ત્રીએ જોઈ હતી તેથી પડદા બહાર પિતાની આંગળી કહાડીને ભરવાડને ક્યા ખંડમાં તે ગઈ તેને ઇશારે કર્યો, એટલે તે ખંડમાં ભરવાડ જઈ તે પાડી બહાર કહાડી લાવ્યો અને પિતાનું કામ હમેશની માફક કરવા લાગે.
વછર સાંજરે ઘેર આવ્યો, અને પિતાની સ્ત્રી પાસે ગયે, ત્યારે સ્ત્રીને ઉદાસ જોઈ ઉદાસીનું કારણ પુછતાં, પાડી સંબંધી બનેલી હકીક્ત સ્ત્રીએ કહી, ત્યારે વજીરે કહ્યું એમાં ઉદાસ થવાનું કોઈ નથી, ત્યારે બાઈએ કહ્યું, “તમે સમજ્યા નથી. મારી આંગળી ભરવાડ જોઈ ગયો માટે તે પાવી નાંખવી એ મારે નિશ્ચય છે, માટે તે આંગળી પાવો નહી ત્યાં સુધી હું ઉદાસ રહીશ” વછરે આંગળી નહી કપાવવા બહુ સમજાવ્યાં પણ બાઈએ માણે નહી, ને આખર તે આંગળી એક હજામને બોલાવી કપાવી નાંખી.
આ ઉપરથી વજીરની સ્ત્રીના પતિવ્રત વિશે તે બાઈના ધાર્યા પ્રમાણે ખાતરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com