Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
૨૪૬
કહેવત સંગ્રહ
૬૫૯ કડી ઉપર તાળું નહીં, ને લાડુ ઉપર વાળ નહીં. ૬ કડી ઉપર તાળું નહીં, ને લાડુ ઉપર વાળુ નહીં. ડગલા ઉપર શાલ નહીં, ને બખ્તર ઉપર ઢાલ નહીં. મઠને ખેતર માળો નહીં, ઊંદરને ઊચાળો નહીં. ઘેલીને ગવાળો નહીં, કુંવારાને સાળો નહીં. બ્રાહ્મણને ઘેર પાળે નહીં, નાગર બચ્ચો કાળો નહીં.
ચાટવામાં ફાડી નહીં, ને ઘરજમાઈને લાડ નહીં. ૬૬૦. આંધળો છીનાળ ઘરમાં બેલે. ૪ આંધળે છીનાળ ઘરમાં ખેલે. ડાકણું પ્રથમ ઘરનાંને ખાય. કામણ શીખ્યો તે, પ્રથમ ઘરમાં અજમાવ્યાં.
આંધળે ક્યાં ધૂણે? તે ઘરમાં ને ઘરમાં. ૬૬૧. આંધળા સાથે મૈત્રી તે લેવા જવું ને મુકવા જવું. ૬ આંધળા સાથે મિત્રી તે લેવા જવું ને મૂકવા જવું. બાલસે ખ્યાલ, બડેસે વિરોધ, અગોચર નારર્સ ના હસીએ. બાળક છેડીએ પ્રીતથી રમાડવા, તે સામા ઓશીઆળા કરે. ગાંડી માથે બેડું, તે ઘેર લાવે કે રસ્તામાં ફેડે. ગાંડ ગાંડા શું હસ્ય? તું હસ્યો એટલે હું હસ્ય. દેહ-ગાંડી માથે બેડલું, મરકટ કેટે હાર;
જુવારી ગાઠે લક્ષ્મી, તે ચાલે કેટલી વાર? ૫૫૩ ૬૬૨. એઠું ખાય તે ચેપડ્યાને ભસે. ૪
એઠું ખાય તે ચેપડ્યાને ભરોસે. ભેંસ જાળામાં મેંઠું નાંખે તે લીલાને ભરોસે. Vળે આવે પરાણે, ને લપકે આવે ઢોર. બ્રાહ્મણ સે ગાઊની ખેપ કરે, તે દક્ષિણની લાલચે.
૧ ડગલે એટલે રૂના ભરેલ ડગલા. ૨ પાળે એટલે પગ પેદલ ચાલનાર સિપાહી. આગળ કઈ માણસને ગુન્હાની સજા કરવાને મહેસલ કરતા હતા. તે સિપાહી જઈને રેજની મહેસલી(દંડ) તે ધણુ પાસેથી વસુલ કરે ને તીજોરીમાં ભરે, તે મહેસલને પાળે પણ કહે છે. તે પાળે આગળ બ્રાહ્મણને ઘેર થઈ શક્યું નહીં એવો ધારે હતો તેથી બ્રાહ્મણને ઘેર પાળે નહીં,” એવી કહેવત થઈ છે. ૩ ફાડ ફાચર. ૪ રોઇને.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com