Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
૧૭૦
કહેવત સંગ્રહ
૩૮૩. ઘર ઊખેળી જુઓ, ને વિવાહ માંડી જુઓ. ૪
ઘર ઉખેળી જુઓ, ને વિવાહ માંડી જુઓ. ઘર માંડ્યું, કે એક તેલડી તેર વાનાં માગે. માંદાની સુવાવડ, હજાર ચીજ જોઈએ. સાત સાલ્લા ભેગા કરે, ત્યારે કામ આવે.
One cannot form an idea previously of what a marriage or a house will cost. ૩૮૪. દહાડે પાણીએ ખસ ગઈ ટહાડે પાણીએ ખસ ગઈ. વાએ વાદળ ખસી ગયું. વાએ કમાડ (લોઢાનાં) દેવાઈ ગયાં. ઢેડ મુ ને આભડછેટ ટળી, એક કાગડો મરે ને સે ગાયનાં શિંગ ઠરે. દાહ બળે ને જમીન પાક થાય. શું મુઓ ને ભાવટ ગઈ. ૩૮૫. ઘર દેખી પગ જેરમાં ઊપડે. ૬
ઘર દેખી પગ જેરમાં ઊપડે. ઘર ધરતીને છેડે છે.? ઘર ગયાને કેડે છે. હજાર ગાઉ દૂર દેશ જઈએ, પણ ઘર સાંભરે. ઊંટ મરે ત્યારે મારવાડ સામું જુવે. દાહર-પાંચ કેસે પાળે વસે, દશ કાસે અસ્વાર;
કાં તે નાર કુભારજા, કાં તે કંઈ ગમાર. ૩૬૯ ૩૮૬. ઘરમાં ટકાના ત્રણ શોર, ને બહાર તીસમારખાં, ૬ ધરમાં ટકાના ત્રણ શેર, ને બહાર તીસ્મારખાં. મુલાની દેડ મિસજદ સુધી.. ઘરમાં કાંઈ ચાલે નહીં, બહાર બબે તલવાર બધે. ઘરમાં ચલણ ચુલા પાણીઆરા વચ્ચે. પાણીઆરાના મુનશી. પટેલની ઘોડી પાધર સુધી."
૧. ઘેર આવ્યા એટલે બીજે જવાનું રહ્યું નહીં. ૨, ગયાજી ગયા પછી બીજી જાવાની જરૂર રહેતી નથી, તેમ ઘેર ગયા એટલે કયાંય પછી જવાનું નહીં. ૩. પોપટ રન જડિત સેનાના પાંજરામાં હતો, પણ વતન સાંભરી આવ્યું. ૪. પિતાનું ઘર પાંચ કેસ દૂર હેય ને પેદલ ચાલનાર માણસ રાતવાસે ત્યાં રહે, ને દશ કેસ ઘરે દર હોય ને સવાર બીજે રાતવાસે રહે તે ઘરમાં નાર કુભાર્યા સમજવી ને કાંતે કંથડે ગમાર સમજ, નીકર પિતાને ઘેર સીધા પહોંચવું જ જોઈએ. ૫ ઘેાડીને બદલે ધુરી-હાકલ, પાદર સુધી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com