Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
કહેવતસંગ્રહ
Wisdom and goodness to the wile, seem vile. No and yes often cause disputes. ૪૦૫. ચુકયા કે સુવા, ચુક્યા કે ચાલ્યા. ૮
ભૂલ્યા કે ભાગ મળ્યા.
૧૭૬
ચુક્યા કે મુવા. ચુક્યા કે ચાલ્યા. એ તા જતા સાંસરૂં નીકળવાનું છે. મેાવાળાના ફેર પડવા દે તેમ નથી. ખાંડાની ધાર ઉપર રહેવાનું છે. ૪૦૬. પહેલે કાળીએ મક્ષિકા. પ
માવાળા ચીરે તેવા ઝીણા છે. કીડી સાંચરે તેવું નથી.
પહેલે કાળીએ મક્ષિકા. ચેારીમાંથી દાંત કચડવા.
જવું જગન્નાથ, ને થાક્યા પાદરમાંથી. આ સંધ દ્વારિકા ાહોંચે તેમ નથી.
૪૦૭. ચૌદ જાણે, તેને ચાર જાણનારા શું શિખવે. ૩
ચૌદ જાણે, તેને ચાર જાણનારા શું શિખવે ?
બ્રહ્મા આગળ વેદ ભણવા, ચંદ્રમા આગળ શીઆળડી ક્યાં નય ?
શ્રીગણેશાય નમઃ માં ડબકા,
૪૦૮. છછૂંદરનાં છએ સરખાં. ૧૦
છછુંદરનાં છએ સરખાં, રાંડે જણ્યાં બધાં ખરાખર. એક વાળના ત્રણ કડકા, તેમાં કાળા કયા ને ગારા કીયેા. ટંકશાળી રૂપીઆ બધા ખરાબર.
કાઇ કાઇનામાં વીણામણુ માગે તેમ નથી.
રાંડે જણ્યાં રતન બધાં સરખાં,
એક ખાડનાં ગલુડીઆં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
એકમાં મા નથી.
એક નીંભાડાનાં ઠામ.
એક નિશાળે ભણેલા.
૪૦૯. અવળચંડી રાંડ જેવા. ૬
અવળચંડી રાંડ જેવા.
છાનામાના આવજે, તેા કહે ઉંટે ચડીને આવીશ.
ભોંયમાં દાટ્યો રહે તેમ નથી.
માલીશ નહીં, તેા કહે ગામ બહાર વાત નહીં કરૂં. ઉંધી ઇંટના ચણનારા કડીએ.
૧ માંખ. ૨ ચૌદ વિદ્યા ને ચાર વેદ.
સામે પુરે ચાલનારા ૩
રૂ મેમણ ને માછ્યું.
www.umaragyanbhandar.com