Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
૨૧૦
કહેવતસંગ્રહ,
ભડાઈ કોઈના બાપની નથી. ભડ હજારમાં સુંસરો. શરીરને મરણને ભય નહીં. દેહ-સિંહ મુછ ભોરિંગ મણી, કરપી ધન સતિ નાર;
મુ જાય પર હથડે, પડ પાસા પોબાર ૪૫૩ સેરઠે- હિમત કિમત હેય, કિમત વિણ હિમત કશી;
કરે ન આદર કેય, રદ તે કાગળ રાજીઆ. ૪૫૪ પ૩૪. જનની જણે તે દાતા જશે, કાં પંડિત કાં શૂર. ૩ ભીર પુરૂષ માતાની કુખ લજવે છે. ભીરુ પુરૂષ માતાની ડીંટડી લજવે છે. દેહ–જનની જણે તે દાતા જશે, કાં પંડિત કાં શૂર;
નહીં તે રહેજે વાંઝણી, મત ગમાવે નુર. ૪૫૫ પ૩૫. મળ્યા ત્યારે મીર, ન મળ્યા ત્યારે ફકીર. ૭ મળ્યા ત્યારે મીર, ન મળ્યા ત્યારે ફકીર મળે તે ઈદ, નહીં તે રજા. મળી તો રોજી, નહીં તે રોજ. ત્રણ પચાસીઆ.' આવે ત્યારે ગદબદીઆ, જાય ત્યારે સાંસા. સુકાળે સેહેલું, ને દુકાળે સહુ પહેલું. મળે ત્યારે મીર, ના મળે તે ફકીર, ને મરે ત્યારે પીર. પ૩૬. ડામાં બેડું. ૬ ચેડામાં બોર્ડ 2 વાટકડીનું શિરામણ (તેમાં શું કરવું?) માગ્યામાંથી માંગે, તેની ઝુંપડી લાગે. વાસી રહે નહીં ને કુત્તા ખાય નહીં.
ચેરમાં માર પડ્યા. હતું શું ને ગયું શું. ૫૩૭. યથા રાજા તથા પ્રજા. ૩ યથા રાજ તથા પ્રજ. ગુરૂનાં આચરણ શિષ્યમાં આવે,
ધરમાં બેલે ડોકરાં, બહાર બોલે છોકરાં. ૫૩૮. રાજા મિત્ર કાને સાંભળે કે નજરે જોયે નથી. ૧૨ રાજા મિત્ર કાને સાંભળે કે નજરે જે નથી.
૧ હલકી વરણને ડું મળે તે પણ બેકી જાય તેને લાગુ છે. ૨ સુકાળ=વાવરવામાં ઉદાર. ૩ હતું થોડું ને માંહેથી બેડી ગયા કે મુંડી ગયા તે પ્રસંગને લાગુ પડે છે. ૪ ઘરમાં ઘરડાંના બાલ કરાં શીખે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com