Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
૨૨૬
કહેવત સંગ્રહ
સાખી–મુંગા બેહેરા બાત ચલાવે, અંધા કુરાન બાં;
જબ ને મૃદંગ બજાયા, લંગડા ક્યા ખુબ નાચે? ૪૯૮ It is all one and the same thing. ૬૦૧. મામૂળે ને બાપ ગાજર, તેના દીકરા સમશેર બહાદુર. ૧૦
મા મૂળો ને બાપ ગાજર, તેના દીકરા સમશેર બહાદુર. ઢાથે ભેળી થાય ત્યાં કાણું ધીંગાણું કરે. બાપે મારી ચુઈ ને બેટા બરકંદાજ. બાર બાપની વેજ, વાએ જેને આવે તેમ કરે. આઈ તેલી, બાપ તંબોલી, બેટે હુ સુજાનઆલી. મેળાઊ ધાડ ભેગી થાય, તેમાં કાણું કાને વારી રાખે ? વાજું એકઠું થયું ત્યાં વિવાહની વરસી. મા ભઠીઆરી, બાપ કલાલ, તેના દીકરા લાલમલાલ. મા મેચણ ને બાપ મુંડે તેને ભાઈ મુષ્ટડે. દેહર–પાંચસે મળ્યા પીંજારા, છસે મળ્યા તાઈ,
ઝાંપે જઈને ઘેરે ઘાલ્યો, ત્યારે મુઈ માંખ સાહી. ૪૯૮ ૬૦૨. ચારણે સીવડાવે તે મુતરવાને માર્ગ રાખે. ૫ ચરણો સીવડાવે તે મુતરવાને માર્ગ રાખે. ગામને ગઢ બાંધે, પણ નાઠાબારી રાખે. નદી પાછળ એવા હેય. તળાવ બંધાવે તે ઓગાન રાખે. ડાહ્યા બોલે તે બારી રાખે.
Every sore has its salve. ૬૦૩. ધૂળથી કાંકરા સારા. ૩ ધૂળથી કાંકરા સારા. પત્થરથી ઇંટ કુણું.
ઇટ પલળે, પણ પત્થર ન પલળે. ૬૦૪. હજુ તે શ્રીગણેશાય નમઃ છે. હજુ તે ગણેશને વેષ છે. ૯
(આળસુ અને બહુ ધીરેથી કામ કરનારને લાગુ પડે)
૧ આ બધું ધૂળધાણ ને વાપણું. ૨ ઉંદરડી. ૩ તીરંદાજ પણ બોલાય છે. ૪ મુંડે ફકીર. ૫ તાઈ મુસલમાન વણકર. ૬ તળાવ છલાઇલ ભરાયા પછી વધારાનું પાણી વહી જવાના માર્ગને એગાન કહે છે. જે તેને માર્ગ ન રાખે તે તળાવ ફાટી જાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com