Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
કહેવતસંગ્રહ
મનના મલીદા વાળવા ત્યારે માળા શા વાળવા ? હવામાં કિલ્લા બાંધવા. ગગન સાથે વાતા કરવી. દરિયા બધા વાળી ઘેર લાવવા. Building castles in the air.
૧૯૮
૪૮૮. વેહેલા તે પેહેલા, ભૂલે તે ઘેલેા. ૮
વેહલા તે પેહેલા, ભૂલે તે ધેલે.
પેડેલાને પાણી, પાછળનાને કાદવ. પેહેલા મારે તે કદી ન હારે. પેહેલાની પત્રાવળી સવાની, પાછલાને પની. પેહલાની પેહુલ. પેહેલાને દૂધ, પાછલાને પાણી. પેહેલાને પ્રસાદ, પાછલાને એક
રસકસ ચૂસાઈ ગયા, હવે કુચા રહ્યા. First come, first served.
૪૮૯. પંડ રળે તે પેટ ભરાય, ધન રળે તે ઢગલા થાય. ૮ પંડ રળે તે પેટ ભરાય, ધન રહે તે ઢગલા થાય. ઉંચાનીચેા પગ પડ્યા વગર પૈસા થાય નહીં. પૈસે પૈસા પેદ્દા થાય. પૈસે પૈસા વધે. નાણું નાણુાને તાણી લાવે, રળે રાટલા મળે. દરિયા,' કે દરબાર,૨ કે કાઈ ધર ખેતી આબાદાન. સારા—કાંતા હળને હચકે, કે કાં લેખણુને લસરકે; પશુ તેલને ટસરકે, નારી ચીર ન પામે નાગલા.
જાવ, હું કાઈ બીસર જાવ,૪
૪૯૦. પરાણે પ્રીત થાય નહીં. ૧૨
પરાણે પ્રીત થાય નહીં. પરાણે પુણ્ય થાય નહીં. આધ્યા કશુખી(ખેડુ)એ ગામ વસે નહીં.
૫ ૪૨૦
૧ આટલે પ્રકારે પૈસા મળે છે: રિયા એટલે ખેાહેાળા દેશાવરી વેપાર કે વહાણુટી.૨ દરબાર સરકારી મેાટા આદ્દા મળે તે. ૩ ધર જાવકાઈ અનામત પૈસા મુકી ગયું હાય, ને તે પૈસા ચારીના અગર છાનેા રાખવા જેવા ાય તે દબાવી રાખવામાં આવે, અથવા કાઈ લેવા આવે તેવું ન રહ્યું હેાય, તે પૈસા થાય. ૪ બીસર જાએ દાટેલા પૈસા હાય તે જગ્યા વીસરી જવાય, અથવા દાટેલા પૈસા હેાય ને તે જગ્યા વેચવી પડે તે વખતે પૈસાની યાદ આવે નહીં, ને જગ્યા ખરીદનારને તેમાંથી મળે તા પૈસા થાય. ૫ ખેતી સારી કરવાથી પૈસા થાય, કે માણસ કલમબહાદુર મુત્સદ્દી હોય તે। પૈસા થાય; પણ તેલ સીંચીને ગાડાં હાંક તેટલામાં નાગલા, નારી ચીર ન પહેરે એટલે પૈસા થાય નહીં,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com