Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
કહેવતસંગ્રહ
પુત્ર મિત્ર સાથે લડે, પુત્રી સાથે માત; લક્ષ્મી માટે લક્ષધા, લડે ભ્રાતથી ભાત. માયા બડી માહિની, જેના વજરશા ગાળા; સાંગા કહે સલવાણા, કૈક ચડ્યા ને કૈંઇક પાળા. સાખી—પૈસા મારા પરમેશ્વર, બાયડી મારા ગુરૂ; છે!કરાં છૈયાં સાધુ સંત, હું સેવા કાની કરૂં ? Money is for life, life is not for money. ૫૦૪. પૈસા પગ કરીને જાય છે. ૪
પૈસા પગ કરીને જાય છે. પૈસાને પગ આવે છે.
પૈસા જવાને થાય ત્યારે ધંધા પણ તેવા જ સુજે છે. ૫૫. પૈસા ફુર્ગુણુ શિખવે છે. ૬
૨૦૩
૪૩૮
૪૩૯
જનારા પૈસા મુઠ્ઠીમાંથી જાય છે,
૪૪૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પૈસાના મદથી અંધાપા આવે છે.
પૈસા દુર્ગુણુ શિખવે છે. ધનના મદ ચડે છે. ધનવાન નિર્માની કાક. પૈસાવાળાને આભ એ તસુ છેટું રહે છે. દાહરા—સબળ ક્ષમી નિરગર્વ ધની, કામલ વિદ્યાવત;ર ભૂ ભૂષન એ તીનડે, ઊપજત ખપત અનંત. ૫૦૬. આપમડાઇ હાંકવી. ૮
૪૪૧
(તે બધું હાંસીપાત્ર છે.)
આપખડાઇ હાંકવી. ખરી માટાઇ ઢાંકી રહેતી નથી. પેાતાને મ્હાડે પાતાનાં વખાણ (તે નિંદા થવા માટે). આત્મશ્લાધા મોટા દોષ છે. વરને કાણુ વખાણે, વરની મા. જયસા મેરા નામ, વયસા મેરા કામ. સારડા—આવાં ? અપાર, પોતાના પરાક્રમતણાં; એ તા ભાંડ અવતાર, સાચું સારડીએ લખ્યું.
૪૪ર
૧ માયાના ગાળા (ગાંઠ) વજ જેવા છે તેમાંથી કાઈ છુટી શકતું નથી, ૨ સખળ=સત્તાથી, પૈસાથી, માણસના જીથથી વગેરે કારણેાથી બળવાન છતાં ક્ષમાવાન, ધનવાન છતાં ગર્વરહિત, વિદ્યાવંત છતાં અંતઃકરણ કર્યું, એ પૃથ્વીમાં રાણ ગારરૂપ છે. બાકી તે। કીડાની માફક અપાર જન્મે છે તે મરે છે.
www.umaragyanbhandar.com