SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ કહેવતસંગ્રહ પુત્ર મિત્ર સાથે લડે, પુત્રી સાથે માત; લક્ષ્મી માટે લક્ષધા, લડે ભ્રાતથી ભાત. માયા બડી માહિની, જેના વજરશા ગાળા; સાંગા કહે સલવાણા, કૈક ચડ્યા ને કૈંઇક પાળા. સાખી—પૈસા મારા પરમેશ્વર, બાયડી મારા ગુરૂ; છે!કરાં છૈયાં સાધુ સંત, હું સેવા કાની કરૂં ? Money is for life, life is not for money. ૫૦૪. પૈસા પગ કરીને જાય છે. ૪ પૈસા પગ કરીને જાય છે. પૈસાને પગ આવે છે. પૈસા જવાને થાય ત્યારે ધંધા પણ તેવા જ સુજે છે. ૫૫. પૈસા ફુર્ગુણુ શિખવે છે. ૬ ૨૦૩ ૪૩૮ ૪૩૯ જનારા પૈસા મુઠ્ઠીમાંથી જાય છે, ૪૪૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પૈસાના મદથી અંધાપા આવે છે. પૈસા દુર્ગુણુ શિખવે છે. ધનના મદ ચડે છે. ધનવાન નિર્માની કાક. પૈસાવાળાને આભ એ તસુ છેટું રહે છે. દાહરા—સબળ ક્ષમી નિરગર્વ ધની, કામલ વિદ્યાવત;ર ભૂ ભૂષન એ તીનડે, ઊપજત ખપત અનંત. ૫૦૬. આપમડાઇ હાંકવી. ૮ ૪૪૧ (તે બધું હાંસીપાત્ર છે.) આપખડાઇ હાંકવી. ખરી માટાઇ ઢાંકી રહેતી નથી. પેાતાને મ્હાડે પાતાનાં વખાણ (તે નિંદા થવા માટે). આત્મશ્લાધા મોટા દોષ છે. વરને કાણુ વખાણે, વરની મા. જયસા મેરા નામ, વયસા મેરા કામ. સારડા—આવાં ? અપાર, પોતાના પરાક્રમતણાં; એ તા ભાંડ અવતાર, સાચું સારડીએ લખ્યું. ૪૪ર ૧ માયાના ગાળા (ગાંઠ) વજ જેવા છે તેમાંથી કાઈ છુટી શકતું નથી, ૨ સખળ=સત્તાથી, પૈસાથી, માણસના જીથથી વગેરે કારણેાથી બળવાન છતાં ક્ષમાવાન, ધનવાન છતાં ગર્વરહિત, વિદ્યાવંત છતાં અંતઃકરણ કર્યું, એ પૃથ્વીમાં રાણ ગારરૂપ છે. બાકી તે। કીડાની માફક અપાર જન્મે છે તે મરે છે. www.umaragyanbhandar.com
SR No.034837
Book TitleGujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Original Sutra AuthorN/A
AuthorAshram Dalichand Shah
PublisherMulchand Asharam Shah
Publication Year1923
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy