________________
૨૦૨
કહેવતસંગ્રહ
૫૦૨. પારકી નિંદા કરનાર છિદ્ર શાધે, ૪ (માટે પરનિંદા મહા પાપ.)
પારકી નિંદા કરનાર છિદ્ર શેાધે, માંખ મલીન વસ્તુ ઉપર વધારે બેસે. કાગતણું કુટુંબ તે પરના ચાંદાં જુએ.
કાગડા આળું જોઈ મેસે.
૫૦૩. પૈસાના ખપ, ઉપયાગ તથા તેનાં દુઃખ વિષે. ૨૦
પૈસાના ખપ ડગલે ડગલે.
પૈસા વગર પગલું ભરાતું નથી.
પૈસા આવે ત્યારે દુઃખ, જાય ત્યારે દુઃખ અને સાચવવાનું દુઃખ. પૈસાવાળે સુખે ન સુવે, ઊજાગરા વેઠે.
'
પૈસા આપણા માટે છે, આપણે પૈસા માટે નથી.
પૈસા આપણે પેદા કરીએ છીએ, આપણને પૈસેા પેદા કરતા નથી. પૈસા આવે છે ત્યારે દરિયાની જુવાળ માફક આવે છે.
પૈસા પાત્રકુપાત્ર જોતા નથી.
પૈસા વધે છે ત્યારે ઊકરડાની માફક ઢગલા થાય છે.
તૈયાર.
જોર;
ચાર,
દાહામાયા કહે હું નિત્ય નવી, કેની ન પુરૂં આશ; મરી ગયા ઝુરી ધણું, ઘણા ગયા નિરાશ. કઈક કરે છે. કાસદાં, કઇક કરે વેપાર; ચેારી કરવા ચાર જન, તુજ કારણુ તું તેા તત્વ ત્રિલેાક, જખરૂં તારૂં સૌ તુજથી કહેવાય છે, શાહુકાર કે લાંચ ખાય છે લાંચીઆ, સત્યને કરે અસત્ય; ધીં કરે અધર્મ જે, તે સૌ તારાં કૃત્ય. ધરાય ના કા તુજથી, મળે લાખ કે ક્રાડ; જખ મારે જગમાં ધણા,કરીને દેડાદેડ. અહે। લક્ષ્મી તું અવનવી, અદ્ભુત એવી એક; મેટ્રા તુજ મહીમાથકી, ઉપજે ખપે અનેક જીવન તું જોઈ જગતમાં, તું પ્રિય પ્રાણાધાર; તુજ અર્થે જતુ તન તજે, પામે કષ્ટ અપાર. તું તેડાવે સંપને, તું જોડાવે તુજ કારણ ભમતા ભમે, જીવ ન પામે જંપ,
સંપ;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૪૩૦
૪૩૧
૪૩૨
૪૩૩
૪૩૪
૪૩૫
૪૩૬
૪૭
www.umaragyanbhandar.com