________________
કહેવત સંગ્રહ
૨૦૧
ગીગીના હિસાબ કેણ ગણે છે? શકરકંદની બુકલી. આમજી ભામજી ભુટ્ટાચાર શા હિસાબમાં ? ૪૯૮. પૂછતા નર પંડિત. ૮ પૂછતા નર પંડિત. પૂછયામાં કાંઈ ગાંસડી જવાની નથી. પૂછતાં પૂછતાં લંકા જવાય. પૂછતાં તે પુને જવાય. મૂર્ખની પણ શિખામણ લેવી. ગુરૂ દત્તાત્રય ચોવીશ ગુરૂ કરી સિદ્ધ થયા. પારકું દેખીને પણ શીખવું અથવા શિખામણ લેવી. શિખામણ દેતાં રીસ કરે, તે ભાગ્ય દશા પરવારી જાણવી. ૪૯. પુંઠ પાદશાહની. (પાદશાહનું પણ પરjઠે બુરું બોલાય) ૪ પંઠ પાદશાહની. હાથી પાછળ ઘણું કુતરાં ભસે છે. પંઠે બેલાયેલું ગણવું નહીં. છ –મેગળ નીસરી, બહાર મહા સુખ માણે;
નહીં શત્રુ નહીં મિત્ર, વિશ્વને સરખું જાણે. પેઠે ભસે બહુ શ્વાન, કેટલા બેસી રહે છે ? મંગળને નહીં માન, અપમાન સર્વે સહે છે. એમ હરિજનમેગળરૂપ છે, જેને હરિનું ધ્યાન છે;
કહે નરભે ગુરૂથકી, દુરિજન સઘળા શ્વાન છે. ૪૨૮ The moon does not heed the barking of dogs. ૫૦૦. હવનમાં હાડકું ૬ હવનમાં હાડકું. કબાબમાં હડી. સબ સુકી, પણ ગાં- પીતલકી. સુનાની થાળીમાં લેઢાની મેખ. લગનમાં વિઘન. દેહ-ચંપા તુજમ તીન ગુન, રૂપ રંગ એર બાસ;
એક અવગુન ઐસો ભયો, ભમર ન આવે પાસ. ૪૨૯ Dirt part friends. ૫૦૧. ઘેલકા ધેલક કયા કરતે હૈ, ચાર ભાઈ મીલકે બેઠે હાં
ધોલકા. ૬ છેલકા ધોલકા કયા કરતે હૈ, ચાર ભાઈ મીલકે બેઠે બહાં છેલકા. જ્યાં દેવ ત્યાં જાત્રા. ગા વાળે તે ગોવાળ. જ્યાં મામે ત્યાં મોસાળ. જ્યાં બાદશાહ ત્યાં બજાર. અઠે દ્વારિકા.
૧ હાથી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com