________________
કહેવતસંગ્રહ
૪૯૪. ખદડા ખાંડે વહડ્યા જાણ્યા નથી. ૬
ખદડા ખાંડે વહયા જાણ્યા નથી. પાવૈઆ ઝાટકે આવ્યા જાણ્યા નથી. પાવૈઆને પાનો ચડે નહીં. ફેસીની ફેજ સાંભળી નથી. દાણીધારના સાધુ છે, તેથી શું બને? દેહકાઠી લુંટ, કાળી લુંટે, એ તે હું જાણું;
વસાવડના વૈરાગી લેટે, એ તે કુંભા કાણું. ૨૨ કલ્પ. દિગંબરના ગામમાં બેબીનું શું કામ? ૩ દિગંબરના ગામમાં ઘેબીનું શું કામ? પાવૈયાના ગામમાં, વેશ્યા કરી દુકાન. દેહ–જાકે જહાં ગુન ન લહે, તાકે તહાં ન કામ;
બેબી બસકે ક્યા કરે, દિગબરકે ગામ ? ૪ર૩ ૪૬. પંડ્યો કહે છે પંડ્યાણને, સાંભળ મારી વાણી. ૪
| (દે દાળમાં પાણ) દેહરા–પંડ્યો કહે છે પંડ્યાણીને, સુણ મારી વાણી;
પાંચમાંથી પંદર થયા, દે દાળમાં પાણી. તીન બુલાયે તેરા આએ, હુઈ રામકી બાની; રામ ભગત એમ ભણે, દે દાળમાં પાણી. ૪૨૫ બારા બુલાયે બતી આયે, દેખે જગકી રીત; બહારકે આ કર ખા ગયે, ઘરકે ગાવે ગીત. ૪૨૬ બે વંતાકને બાવન ભાણું, તળે બાળવાન મળે છાણું;
ઘરમાં ત્યારે તપેલાં કાણુ, એ વાતનો શાં ઠેકાણું? ૪ર૭ ૪૭. ભાજીમૂળા કાંઈ શાકમાં લેખું? ૮
ભાજીમૂળા કાંઈ શાકમાં લેખું ? પૈસનું ખાણું, ને બદામનું નાણું. ચામડાનું નાણું તે બળેલ છાણું. મૂળાપણી કાંઈ ઝાડમાં લેખું? બકરીનું દુઝાણું શા હિસાબમાં ?
૧ દાણીધાર નામનું કાઠીઆવાડમાં ગામ છે. ૨ કાણું=શું. ૩ ચામડાનું નાણું મિલકતમાં ઢોરઢાંખર હેય તે ચામડાનું નાણું ગણાય. * બકરીનું વલેણે પણ કહે છે.
४२४
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com